બુધવાર, 16 ઑગસ્ટ, 2023

Gyankunj Smart Class Important Video



Sunday, July 23, 2023

Gyankunj Smart Class Important Video

 Gyankunj Smart Class Important Video

*જ્ઞાનકુંજ ફેઝ 3*

માસ્ટર ટ્રેનર્સ તાલીમ આધારિત ક્ર્મબધ્ધ અને ઝીણવટપૂર્વક જ્ઞાનકુંજ ના 3 ભાગ

( 1)my viewbord

(2) whiteboard

(3)g -shala ની માહીતી 

*જ્ઞાનકુંજ હાર્ડવેર*

--------------------------

(1) જ્ઞાનકુજ હાર્ડવેર ની તમામ માહિતી

https://youtu.be/nnrIm4i0_WU

*My viewbord*

-------------------------

*(1)my viewbord- part 1*

Installed All app ni માહીતી

Miracast વગેરે 

Link

https://youtu.be/vhsEEr2Bm7o


*(2) my viewbord part -2*

Trigger toolbar, pen toolbar,moretoolbar

https://youtu.be/5aKtpNqbLsg

*Whitebord*

-----------------------

*(1) white bord activation*

whiteboard activation

Google account મદદથી activation ની સંપૂર્ણ પ્રોસેસ

https://youtu.be/5r_j5W8xJeM


*(2) white bord ma techer login*

√ ટીચરનુઅં એકાઉન્ટ બનાવી લોગીન થવું

√My viewbord champion app ma profile set કરવી..

https://youtu.be/JRekaHt9Oos


*3)my viewbord part -1*

√ Floting toolbar

√ Background settings

√ Othetsetting

https://youtu.be/ke-D-WrrsRc

*(4)my viewbord part -2*

Main toolbar

File manager -file saving

Magic box -maths tools,

image search

https://youtu.be/I0vZs4d1Ccw





*(5)my viewbord part -3*

Pentool

Shape tools

Text effect

https://youtu.be/yhaehlhC_1k


*G- shala*

-------------------

*(1)teacher I'd password*

 Teacher registration 

I'd & Password reset કરવા

https://youtu.be/Ax1jzc-Xw7Y

(2) *student Id & password*

 નવું રજિસ્ટ્રેશન અને id

& Password reset કરવા

https://youtu.be/C917proWFFQ

*જ્ઞાનકુંજ હાર્ડવેર નો ઉપયોગ* જ્ઞાનકુંજ અંતર્ગત વિવિધ હાર્ડવેર આવેલ છે તેનો ઉપયોગ અંગે નીચે મુજબ ના પાર્ટસ ની માહિતી આપેલ છે.

(1)inter active flat panel નો ઉપયોગ

2) લેપટોપ નો ઉપયોગ

3)HDMI કેબલ નો ઉપયોગ અને  જોડાણ

4)Touch cable નો ઉપયોગ અને જોડાણ

5)USB wireless adaptor ને સુરક્ષિત જગ્યાએ લગાવવીને ઉપયોગ ની માત્ર નેટ રીસીવર છે તે સમજ

6)USB hub ને માત્ર લેપટોપ સાથે નું જોડાણ

7)પેન સાથે ૨ ઓબઝેકટ  લઈ ને તેના ઉપયોગની રીત

8) લેપટોપ અને પેનલ ને યોગ્ય મેથડથી પાવર આપવાની રીત

9)VGA કેબલ નો ઉપયોગ

10) Bag નો ઉપયોગ

11) IFP ના Tools

12) White board ની માહિતી

13) વ્હાઇટ બોર્ડ ના Tools

14) IFP નું સેટિંગ

ઉપરોક્ત તમામ મુદ્દા Mt તાલીમમાં શીખવેલ માહીતી અને જ્ઞાનકુંજ ને તમામ માહિતી મુજબ આ વીડિયો બનાવેલ છે.

સમય નીકળી જરૂર જુઓ.

અને ગમે તો લાઈક કરીને તમારા મિત્રો ને શેર કરો. 

અગત્યની લીંક

જ્ઞાનકુંજ અંગેની ઉપયોગી માહિતી માટે વિડિયો જોવા અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

Old paper 2024 and more

 Old paper 6 to 8 - 2024 Std 6 Guj Sem 2 Ahmedabad. Std 6 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Ahmedabad. Std 8 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Surat...