Download Table – GCERT Model Question Papers 2025-26
1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શકશે.
૩) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.
ધોરણ 3 થી 8 માં GCERT ના નવા પરિપત્ર મુજબ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી લેવાની થાય છે. આ કસોટી માટે પ્રશ્ન બેંક આધારિત મોડલ પ્રશ્નપત્રો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Class | Subject | Download Link |
---|---|---|
Class 6 | Mathematics | Download PDF |
Class 7 | Mathematics | Download PDF |
Class 8 | Mathematics | Download PDF |
Class 6 | Science | Download PDF |
Class 7 | Science | Download PDF |
Class 8 | Science | Download PDF |
Class | Sanskrit | Download PDF |
ડાઉનલોડ કરો વર્ષ 2024 25 ની તમામ વિષયની એકમ કસોટી પ્રશ્નબેંક. નીચેની લીંકથી તમે જૂની એકમ કસોટીઓ ડાઉનલોડ કરી શકો છો. તમામ એકમ કસોટીઓ તારીખ વાઇઝ મૂકેલી છે.
ગત વર્ષની તમામ એકમ કસોટીઓની પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.