સામાજિક વિજ્ઞાન વિષય ના વિડીયો std:-6 to 8
અહીં આપેલા વિડીયો દ્વારા બાળકો સરળતાથી અભ્યાસક્રમ ની તૈયારી કરી શકે છે. આપણા વીડિયોમાં એનિમેશન દ્વારા સમજ આપવામાં આવેલી છે જેથી બાળકો જ્ઞાન સાથે ગમ્મતનો પણ લાભ મેળવે છે
ધોરણ -6
1 -ચાલો ઇતિહાસ જાણીએ
2- આદિમાનવ થી સ્થાયી જીવનની સફર
3 - પ્રાચીન નગરો અને ગ્રંથો
4- ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
5 - શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર
6 - મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
9- એકમ આપણું ઘર પૃથ્વી /અક્ષાંશ -રેખાંશ
10 - પૃથ્વી ના આવરણો
11 - ભૂમિસ્વરૂપો
12 - નકશો સમજીએ
13 - ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
14 - વિવિધતા માં એકતા
15 - સરકાર
16 - સ્થાનિક સરકાર
17 - જીવનનિર્વાહ
પ્રારંભિક સાશનવ્યવસ્થા
ખંડ પરિચય
ધોરણ - 7 ss.. sem-2
એકમ. 1 મધ્યયુગીન ગુજરાત
એકમ. 2 ભારત :આબોહવા અને કુદરતી સંસાધનો
એકમ. 3 અદાલતો શા માટે?
એકમ. 4 મુઘલ સામ્રાજ્ય :સ્થાપના અને વિસ્તરણ
એકમ. 5 ભારત :ખેતી ઉદ્યોગ અને પરિવહન
એકમ. 6 મુઘલ સામ્રાજ્ય :સુવર્ણયુગ અને અસ્ત
એકમ. 7 બજારમાં ગ્રાહક
એકમ. 8 મધ્યકાલીન સ્થાપત્યો
એકમ. 9 ભારત : લોકજીવન
એકમ. 10 જાહેર મિલકત
એકમ. 11 ઈશ્વર સાથે અનુરાગ
એકમ. 12 ખંડ પરિચય
ધોરણ :-8 sem-2
એકમ. 1 ધાર્મિક સામાજિક જાગૃતિ
એકમ. 2 પર્યાવરણીય પ્રદુષણ
એકમ. 3 ભારતમાં રાષ્ટ્રવાદ
એકમ. 5 ભારતના ક્રાંતિવીરો
એકમ. 6 માનવ સંસાધન
એકમ. 7 મહાત્માના માર્ગ પર ભાગ 1
એકમ. 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય
એકમ. 9 આપણી અર્થવ્યવસ્થા
એકમ. 10 મહાત્માના માર્ગ પર ભાગ 2
એકમ. 11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન)
એકમ. 12 આઝાદી અને ત્યાર પછી...
એકમ. 13 સ્વતંત્ર ભારત
એકમ. 14 ખંડ પરિચય :આફ્રિકા અને એશિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો