ગુરુવાર, 27 જુલાઈ, 2023

ગુણોત્સવ 2.0 નું નવું માળખું

 

Gunotsav 2.0 and School of Excellence Program  All Important Documents.

All Importanat Documents For School Of Excellence 

Document List For School Of Excellence

  1. Baseline Assessement 
  2. SDP ( School Development Plan, Shala Vikas Yojna )
  3.  Disaster Management File ( Aapti ane Vyavasthapan File )
  4.  Check List For SOE
  5. Monthly Attendance file
  6. PAT DATA Analysis File for 1 to 5
  7.  PAT DATA Analysis File for 6 to 8
  8.  FLN and PAT File for Principal

Mission Schools of Excellence | School Excellence Programme Gujarat

Latest Updates on 26/7/2023

પ્રાથમિક શાળાઓના એક્રીડેશનના મૂલ્યાંકન માળખામાં પરિવર્તન બાબતો પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રાથમિક શાળાઓના એક્રીડેશનના મૂલ્યાંકનનું નવું માળખું ડાઉન લોડ કરવા અહી ક્લીક કરો.

Latest update on 12 July 2023

સ્કૂલ ઓફ એકસિલન્સ (SOE) અંતર્ગત દરેક શાળાએ ચેક લીસ્ટ નિભાવવા બાબત પરિપત્ર અને ચેક લીસ્ટનો નમૂનો

ગુણોત્સવ 2.0 માટે જરૂરી તમામ ફાઈલ એક જ જગ્યાએ  

👉 શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ ભૌતિક

👉 શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ શૈક્ષણિક 

👉 શાળા વિકાસ યોજના ( SDP )

👉 શાળા આપતિ વ્યવસ્થાપન ફાઈલ 

👉 ગુણોત્સવ માટે સ્કુલ ઇન્સ્પેક્ટર આવે ત્યારે શુ શુ તૈયાર રાખવું . SOE ચેક લીસ્ટ 

👉  બાળકોની માસિક હાજરીની ટકાવારી કાઢવા માટેનું પત્રક 

👉 એકમ કસોટી એનાલીસીસ ફાઈલ ધોરણ 3 થી ૫ 

👉 એકમ કસોટી એનાલીસીસ ફાઈલ ધોરણ ૬ થી ૮

👉 FLN /PAT ડેટા માટે આચાર્ય માટેની ફાઈલ  

👉 FLN માટે અગત્યનું મહેસાણા ડાયટનું મોડ્યુલ 

👉 FLN માટે બાળકો માટેની વર્કશીટ દાહોદનું મોડ્યુલ 

👉 FLN પત્રક એક્સેલ ફાઈલમાં 

શુક્રવાર, 14 જુલાઈ, 2023

ચંદ્રયાન ત્રણની સંપૂર્ણ વિગત

 *ઇંધણ સાથે 640 ટન વજન ધરાવતા બાહુબલી રોકેટ  " જીએસએલવી માર્ક 3 "  થી 14 જુલાઇ ના રોજ બપોરે 2:35 કલાકે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ચંદ્રયાન 3 નું લોન્ચિંગ*... 🌒 🌙.... 🌏.....🚀


👉... લોન્ચિંગ ની 16 મિનિટ પછી પૃથ્વી સપાટી થી 179 કિલોમીટર ના અંતરે લોન્ચ વ્હીકલથી અલગ પડશે ચંદ્રયાન 3


👉... ચંદ્રયાન ૩ નું બજેટ માત્ર  615 કરોડ રૂપિયા છે જે વર્તમાન માં બનેલ ફિલ્મ આદીપુરૂષ કરતા પણ ઓછું છે.....ચંદ્રયાન 3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર *પી .વીર. મુથુવેલ (તમિલનાડુ, વિલ્લૂપુરમ)* જ્યારે મિશન ડાયરેક્ટર મહિલા વૈજ્ઞાનિક *રિતુ કરિધાલ( લખનૌ, ઉત્તરપ્રદેશ)* છે....


👉....ચંદ્રયાન ને ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક *રિતુ કરિધાલ* ને સોંપવામાં આવી છે 


👉...ચંદ્રયાન પૃથ્વી ની પછી લંબચોરસ કક્ષા માં ચંદ્ર ના પાંચ ચક્કર લગાવશે


👉...3.84 લાખ કિલોમીટર નું અંતર કાપી 40 દિવસ બાદ 24/25 ઓગસ્ટ ના રોજ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન  નું ઉતરાણ થશે 


👉....ચંદ્ર ની ધરતી પર યાન નું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળશે તો ભારત ..અમેરિકા,રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે ...અને *દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બનશે*


👉....ચંદ્ર્યાન 2 ની સરખામણી માં ચંદ્રયાન 3 માં કોઈ ઓર્બિટર નથી પરંતુ એક પ્રોપલ્શન મોડેલ હશે જે લેન્ડર અને રોવર થી અલગ થયા પછી પણ ચંદ્ર ની આસપાસ ફરશે અને ચંદ્ર પર ના ડેટા મોકલશે....


👉 ... પ્રોપલ્શન મોડેલ નું વજન 2148 કિલોગ્રામ છે જ્યારે લેન્ડર અને રોવર નું વજન 1752 કિલોગ્રામ છે 


👉....ચંદ્રયાન 3 માં આ વખતે  લેન્ડર ના ચાર ખૂણા પર ચાર એન્જિન હસે ...મધ્ય ભાગ નું પાંચમું એન્જિન છેલ્લા સમયે હટાવી લેવામાં આવ્યું ...


👉....ફાઈનલ લેન્ડિંગ બે જ એન્જિન થી કરવામાં આવશે જેથી બાકી ના 2 એન્જિન ઇમરજન્સી માં કામ કરી શકે ...



👉.....ચંદ્રયાન-3ના લૅન્ડર તથા રોવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.


👉.... ચંદ્રયાન ૩ માં સરળતાથી લેન્ડિંગ થઈ શકે તે માટે અમદાવાદ ઈસરો કેન્દ્ર ખાતે નિર્માણ પામેલ સેટેલાઇટ ના પેલોડ, આ ઉપરાંત કેમેરા સિસ્ટમ , પ્રોસેસિંગ સિસ્ટમ ,રોવર નું ઈમેજ મેકર જેવી અલગ અલગ 11 વસ્તુઓ નો ઉપયોગ થયેલ છે...


👉....અત્યાર સુધી માં 12 માણસો ચંદ્ર પર ગયા છે જ્યારે 1972 પછી છેલ્લા 51 વર્ષો માં ચંદ્ર ની સપાટી પર કોઈ માનવી નું ઉતરાણ થયું નથી ....

બુધવાર, 5 જુલાઈ, 2023

Read Along Mobile Application

 

Read Along Mobile Application

 Download Read Along ( Bolo) Application for Student.

[New] Learn To Read Google Apps 2022

Apps Name :- Learn To Read

Category :- Apps

Portal :- www.latestnokri.xyz

Post Date :-06/04/2022 

રીડ અલોંગ એપ્લિકેશન હવે સ્વિફ્ટ્ચેટ પર : જોડાવવા માટે અહીં ક્લિક કરો. 

નમસ્કાર, ગૂગલ રીડ અલોન્ગ માં જોડાવા બદલ આભાર. 🤓🤩


ચાલો એક મનોરંજક વાંચન પ્રવાસ પર જઈએ! 📖


ગૂગલ રીડ અલોન્ગ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે વિડિઓ જુઓ! 🎥 

વીડિયો જોવા અહીં ક્લિક કરો.

Important Link

Download Read Along Application : Click Here

Have fun as you learn to read English & more with the magic of your voice

Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

સોમવાર, 3 જુલાઈ, 2023

બદલી પામેલા શિક્ષકો માટેના હાજર - છુટા રિપોર્ટ

 

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નવા નિયમોનો ઠરાવ :: Gujarat Teacher Transfer new Rules Important Circular

Gujarat Teacher Transfer new Rules Important Circular 

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણાં વર્ષોથી બદલીની રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ કેટલાક વર્ષોથી ઓનલાઈન કરવામાં આવે છે. બદલીના નિયમોમાં કેટલીક વિસંગતતાઓને લઈને શિક્ષકો દ્વારા કેટલાક કોર્ટ કેસો કરવામાં આવેલ હતા. જેને કારણે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની બદલીના નવા નિયમો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીની ૫ જેટલી બેઠકો મળી હતી. આ બેઠકોને અંતે બદલીના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 
રાજ્ય સરકારની મંજુરી બાદ ટૂંક સમયમાં જ પ્રાથમિક  શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવનાર છે. 

મહત્વપૂર્ણ લિંક-1

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-2

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

બદલી થતાં હાજર/છૂટા થવાનાં નિયમો (પ્રકરણ-F) વાંચવા માટે અહીં ક્લિક કરો 


પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પ માટે ફોર્મ ભરવા અહીં ક્લિક કરો .

અગત્યની લીંક 

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો જોવા માટે : અહીં ક્લિક કરો.  

હવે વિદ્યાસહાયક ભરતી આગળ વધશે અને તેમને સ્થળ પસંદગીનો માર્ગ મોકળો થશે. 

શનિવાર, 1 જુલાઈ, 2023

FLN વાંચન ગણન લેખન materials std 2 to 8

FLN વાંચન ગણન લેખન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે ખાસ ઉપયોગી ઓલ ઇન વન માહિતી

મહત્વપૂર્ણ લિંક ધોરણ-2.


ધોરણ-2 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ-2 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક ધોરણ-3.


ધોરણ-3 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ-3 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક ધોરણ-4.

ધોરણ-4 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ-4 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



મહત્વપૂર્ણ લિંક ધોરણ-5

ધોરણ-5 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ-5 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક ધોરણ-6

ધોરણ-6 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-6 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક ધોરણ-7

ધોરણ-7 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ-7 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક ધોરણ-8

ધોરણ-8 નિદાન કસોટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ-8 ગણિત પ્રગતિ પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ગુજરાતી નિદાન કસોટી

ધોરણ -3 થી 8 ગુજરાતી કસોટી-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -3 થી 8 ગુજરાતી કસોટી-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


એફએલએન વાંચન ગણન લેખન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે ખાસ ઉપયોગી ઓલ ઇન વન માહિતી

ગુજરાત રાજ્યમાં ઘણા બધા બાળકો વાંચન ગણન લેખનમાં પૂર્ણ સિદ્ધિ મેળવી શકી નથી તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમાં મહેસાણા જિલ્લા દ્વારા બાળકોની ચિંતા કરીને બાળકો માટે જુદી જુદી નિદાન કસોટી અને પ્રગતિ પત્રક તૈયાર કરવામાં આવે છે જે અહીં મૂકવામાં આવે છે આ પ્રગતિ પત્રક નિદાન કસોટી ઓ મહેસાણા જિલ્લા દ્વારા તૈયાર કરવામાં આવી છે મહેસાણા જિલ્લાના શિક્ષકોએ ઘણી મહેનત કરી બાળકોનું સંપુર્ણ નિદાન થાય અને પછી તેને ઉપચારાત્મક થાય તે માટે ખાસ જહેમત ઉઠાવી સંપૂર્ણ કસોટીઓ તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે મહેસાણા જિલ્લાના શિક્ષકોએ એમએલએ અંતર્ગત કસોટી લઈ શકાય અને તેનું નિદાન કરી શકાય અને તેનું મૂલ્યાંકન કરી શકાય તે માટે ખાસ ઉપયોગી કસોટી મૂકવામાં આવી છે આપણે બાળકોને કેટલું નથી આવડતું કહી શકીએ છીએ પણ તેને કાગળ પર બતાવો મુશ્કેલ હોય છે માટે કાગળ પર બધા માટે આ સરસ મજાની કસોટી અને એનું પ્રગતિપત્રક મૂકવામાં આવી છે જેમાં બાળકને આવડતું જાય તેમ તેમ અધિક કરતા જવાનું કે કોઈ પણ સમય આપણે ક્યારેક કયા બાળકને કેટલું આવડે છે તે જોવું હોય તો જોઈ શકાય છે આ ખૂબ જ ઉપયોગી ફાઈલ છે તમામ શિક્ષકો ઉપયોગ કરવા જેવી છે એ મહેસાણા જિલ્લા દ્વારા તૈયાર કરાયેલી કસોટીઓ અને પ્રગતિ પત્રક સમગ્ર રાજ્યમાં ઉપયોગી થાય તેવું છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોજેક્ટર ૧૭ વર્ષે બનાવવામાં આવી છે અને તે ગ્રુપ દ્વારા દિલ્હીથી માહિતીઓ તમામ મિત્રો સુધી મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ તમે પણ આવી માહિતી તમને ઉપયોગી લાગી જો યોગ્ય લાગે સારી લાગે તો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છીએ બાળકોમાં વાંચન ગણન લેખન ની સિદ્ધિ ખરેખર મેળવવી જોઇએ તેવી શિક્ષક તરીકે આપણે સ્વીકારવું જ રહ્યું તમામે તમામ બાળકો વાંચન ગણન લેખનમાં સંપૂર્ણ સિદ્ધિ મેળવી અને 50 દૂર થઈ જાય તે માટે ખાસ ઉપયોગી કસોટી હોવાથી તમામે તમામ લોકો સુધી વધુ ને વધુ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે આવી ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો તો તમારા મોબાઇલમાં પ્રોજેક્ટ whatsapp ગ્રુપ ના હોય તો ઉપરની લીંક મારા જોડે જજો અને વધુમાં વધુ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો 

એફએલએન વાંચન ગણન લેખન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે ખાસ ઉપયોગી ઓલ ઇન વન માહિતી

પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોમાં પાયાનું શિક્ષણ મેળવવા માટે પાયાનું જ્ઞાન મેળવી શકે તેની તમામે તમામ બાબતો સિદ્ધિ મેળવી શકે તે માટે ખૂબ જ ઉપયોગી કાર્યક્રમ ચાલી રહ્યો છે તેની અંતર્ગત એ પ્રોગ્રામ અંતર્ગત બાળકો વધુમાં વધુ સિદ્ધિ મેળવી બાળકોનું પાયાનું શિક્ષણ તમામ તમામ બાળકો સિદ્ધિ થાય બાળકો પણ કચાશ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ શિક્ષકો પણ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ તો શિક્ષણ વિભાગ અને શિક્ષકો અને વાલીઓ અને બાળકો બધા દ્વારા જહેમત ઉઠાવીને બાળકો સારામાં સારી તૈયારી કરી તે માટે આવી ઉપયોગી માહિતીઓ જો આપણી પાસે હોય તો વધુમાં વધુ શિક્ષકો અને વાલીઓ અને બાળકો સુધી પહોંચાડવા વિનંતી અમારા દ્વારા પણ ઘણી બધી માહિતી શેર કરવામાં આવતી હોય છે જો આપને માહિતી યોગ્ય લાગે તો અને મિત્રોને આપણા સગા સંબંધી તથા વાલીઓ બાળકો અને શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે 

એફએલએન વાંચન ગણન લેખન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે ખાસ ઉપયોગી ઓલ ઇન વન માહિતી


https://project303.blogspot.com/2021/12/fln-vachan-lekhan-ganan-all-in-one.html


એફએલએન વાંચન ગણન લેખન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે ખાસ ઉપયોગી ઓલ ઇન વન માહિતી



Featured Post

Old paper 2024 and more

 Old paper 6 to 8 - 2024 Std 6 Guj Sem 2 Ahmedabad. Std 6 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Ahmedabad. Std 8 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Surat...