રવિવાર, 7 જૂન, 2026

વસ્તી ગણતરી 2027 – મહત્વપૂર્ણ માર્ગદર્શન

 📢 *વસ્તી ગણતરી 2027 – મહત્વપૂર્ણ માર્ગદર્શન વિડિઓ*


🏠 *મકાન કોને કહેવાય?*

👨‍👩‍👧‍👦 *ઘર (Household) કોને કહેવાય?*

🧑‍🔧 *નોકરને કુટુંબમાં ગણવાનો કે નહીં?*

⛺ *માત્ર 4 થાંભલા અને પ્લાસ્ટિકની છત હોય તો તેને મકાન ગણવાનું?*


આવા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબ જાણવા માટે નીચેનો વિડિઓ અવશ્ય જુઓ. 👇


🎥 https://youtu.be/97RCgc04aUI


✅ વસ્તી ગણતરી 2027 દરમિયાન યોગ્ય માહિતી નોંધવામાં આ વિડિઓ ખૂબ ઉપયોગી સાબિત થશે.


📌 *દરેક ગણતરીકાર, સુપરવાઈઝર અને સંબંધિત કર્મચારીઓ સુધી આ માહિતી પહોંચાડશો.*


📲 આ મેસેજને તમારા તમામ Census 2027 WhatsApp ગ્રુપમાં શેર કરી શકો છો.

Featured Post

વસ્તી ગણતરી 2027 – મહત્વપૂર્ણ માર્ગદર્શન

 📢 *વસ્તી ગણતરી 2027 – મહત્વપૂર્ણ માર્ગદર્શન વિડિઓ* 🏠 *મકાન કોને કહેવાય?* 👨‍👩‍👧‍👦 *ઘર (Household) કોને કહેવાય?* 🧑‍🔧 *નોકરને કુટુંબમા...