ગુરુવાર, 26 ઑક્ટોબર, 2023

પત્રક - B માં લેટેસ્ટ સુધારા બાબત


 ધોરણ 1 થી 8 એક્સેલ પરિણામ પત્રક વર્ષ 2023-24

✅ પત્રક-Bની ઓનલાઇન એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક

*વ્યક્તિત્વ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા નીચે લિંક આપેલ છે.

🙏🏽નમસ્કાર સારસ્વત મિત્રો/વડીલો, 🙏🏼

👉🏽 હાલમાં થયેલ પરિપત્ર મુજબ ફક્ત ધોરણ 5 અને ધોરણ 8 વર્ગ બઢતી અથવા નાપાસ કરવાના થાય છે. (*ધો. 5 અને 8 ની ફાઈલ અપડેટ કરેલ છે. બાકીના ધોરણોની ફાઈલમાં કોઈ ફેરફાર કરેલ નથી.*)  તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ બનાવી આપની સમક્ષ મુકું છું. આશા છે કે આ ફાઈલ આપને કામને સરળ બનાવવા ઉપયોગી થશે. ફાઈલના ઉપયોગ માટે કેટલીક સરળ સૂચનાઓ અને વિશેષતા છે જે ધ્યાને લેશો.

📧🔥 *પત્રક B માં લેટેસ્ટ સુધારો કરવામાં આવ્યો છે તો દરેકે આ સુધારો ખાસ વાંચી લેવો .....* પછી જ પત્રક B ની ડેટા એન્ટ્રી સરળતાથી કરી શકાય.... 


📧 જુઓ પત્રક B માં સુધારો કરવામાં આવેલ ફોર્મેટ નો નમૂનો.......⤵️

Also Read : IPL के मैच देखिए लाइव आपके मोबाइल में बिल्कुल फ्री में

👉🏽 ફાઈલમાં સત્ર ૧ નું પરિણામ બનાવી શકાશે. અત્યારે પત્રક C માં "સત્રાંત" સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકન ને આધારે પરિણામ બનશે.

👉🏽 આ જ ફાઈલ માં પત્રક C માં "વાર્ષિક" વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.

👉🏽 ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.

👉🏽 ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.

👉🏽 શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે.  જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ "વર્ગ બઢતી" અથવા "નાપાસ" લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે. 

       દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે, 

👉🏽 *ગુણ પત્રક (Marksheet) આપની અનુકુળતા મુજબ ગુણ સાથે કે ગુણ વગર પ્રિન્ટ કરી શકાશે.*

👉🏽 ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.

👉🏽 તમારી પાસે પત્રક B (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉ થી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.

👉🏽 ફાઈલને ઓપન કરવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવો.

👉🏽 ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત  ડેટા  ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.

👉🏽 આ સાથે ફાઈલને આકર્ષક બનાવવા જરૂરી ફોન્ટ પણ મુકું છું જે આપના લેપટોપ કે પીસી માં install કરી લેશો તો ફાઈલનું પેજ માર્જીન ખરાબ નહિ થાય અને ફાઈલ ઓરીજીનલ સચવાઈ રહેશે.

👉🏽 *ખાસ અગત્યની સુચના કે ફોન કરવામાં ઉતાવળ કરવી નહિ મેસેજ કરી  દેશો સમય મળે ત્યારે જવાબ અવશ્ય મળશે. શાળા સમયે ફોન બિલકુલ કરવો નહિ....* 

અગત્યની લીંક

  • ધોરણ 3 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 4 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 5 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 6 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 7 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.
  • ધોરણ 8 Excel પરિણામ પત્રક : અહીં ક્લિક કરો.

  • 🙏🏼 *આભાર*  🙏🏼 

    શુક્રવાર, 13 ઑક્ટોબર, 2023

    ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન | ઓનલાઈન ક્વિઝ

     

    ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન | ઓનલાઈન ક્વિઝ



    સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ આપણું ઘર: પૃથ્વી (પૃથ્વીપર ના મુખ્ય અક્ષાંશવૃત્તો અને રેખાંશ વૃત)

    ⭐ *INTERACTIVE GAME* ⭐
    ➡️ *ધોરણ : 6 એકમ 11 ભૂમિસ્વરૂપો*
    ⭐ *દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરશો*
    🙏⭐🙏⭐🙏⭐

    ⭐ *INTERACTIVE GAME* ⭐
    ➡️ *ધોરણ : 6 એકમ 11 ભૂમિસ્વરૂપો*
    ⭐ *દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરશો*
    🙏⭐🙏⭐🙏⭐

    ⭐ INTERACTIVE GAME ⭐
    ➡️ ધોરણ :- 6 એકમ :- 16 સ્થાનિક સરકાર..
    ➡️ GAME :- 2
    ➡️ GAME :- 3
    ➡️ GAME :- 4
    ➡️ GAME :- 5
    ➡️ GAME :- 6
    ➡️ GAME :- 7
    ➡️ GAME :- 8
    🙏⭐🙏⭐🙏⭐🙏
    ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન | પ્રથમ સત્ર
    પાઠ ક્રમ અને પાઠનું નામ ક્વિઝ લિંક
    01 ચાલો, ઇતિહાસ જાણીએPLAY QUIZ
    02 આદિમાનવથી સ્થાયી જીવનની સફર                     PLAY QUIZ
    03 પ્રાચીન નગરો અને ગ્રંથોPLAY QUIZ
    04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થાPLAY QUIZ
    09 આપણું ઘર : પૃથ્વીPLAY QUIZ
    10 પૃથ્વીનાં આવરણોPLAY QUIZ
    14 વિવિધતામાં એકતાPLAY QUIZ
    15 સરકારPLAY QUIZ


    ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન | દ્રિતીય સત્ર
    પાઠ ક્રમ અને પાઠનું નામ ક્વિઝ લિંક
    05 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીરPLAY QUIZ
    06 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકPLAY QUIZ
    07 ગુપ્તયુગ અને અન્ય શાસકોPLAY QUIZ
    08 ભારતવર્ષની ભવ્યતાPLAY QUIZ
    11 ભૂમિસ્વરૂપોPLAY QUIZ
    12 નકશો સમજીએPLAY QUIZ
    13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા , વનસ્પતિ અને વન્યજીવPLAY QUIZ
    16 સ્થાનિક સરકારPLAY QUIZ
    17 જીવનનિર્વાહPLAY QUIZ

    ધોરણ 7 | સમાજિક વિજ્ઞાન | ઓનલાઈન ક્વિઝ

     

    ધોરણ 7 | સમાજિક વિજ્ઞાન | ઓનલાઈન ક્વિઝ


    ધોરણ 7 | સામાજિક વિજ્ઞાન | પ્રથમ સત્ર
    પાઠ ક્રમ અને પાઠનું નામ ક્વિઝ લિંક
    01 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યોPLAY QUIZ
    02 દિલ્લી સલ્તનત                    PLAY QUIZ
    03 મુઘલ સામ્રાજ્યPLAY QUIZ
    04 મધ્યયુગીન સ્થાપત્યો,શહેરો,વેપારી અને કારીગરો PLAY QUIZ
    10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપોPLAY QUIZ
    11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધોPLAY QUIZ
    12 વાતાવરણની સજીવો પર અસરPLAY QUIZ
    15 લોકશાહીમાં સમાનતાPLAY QUIZ
    16 રાજ્ય સરકારPLAY QUIZ


    ધોરણ 7 | સામાજિક વિજ્ઞાન | દ્રિતીય સત્ર
    પાઠ ક્રમ અને પાઠનું નામ ક્વિઝ લિંક
    05 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)PLAY QUIZ
    06 વિચરતી અને વિમુક્ત જાતિઓPLAY QUIZ
    07 ભક્તિયુગ : ધાર્મિક સમુદાય અને વિચારકો             PLAY QUIZ
    08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરPLAY QUIZ
    09 અઢારમી સદીના રાજકીય શાસકોPLAY QUIZ
    13 આપત્તિ અને વ્યવસ્થાપનPLAY QUIZ
    14 સંસાધનોનું જતન અને સંરક્ષણPLAY QUIZ
    17 જાતિગત ભિન્ન્તાPLAY QUIZ
    18 સંચાર માધ્યમ અને જાહેરાતPLAY QUIZ
    19 બજાર               PLAY QUIZ

    Featured Post

    ધોરણ- 3 થી 8 ત્રિમાસિક કસોટી પેપર

      Download Table – GCERT Model Question Papers 2025-26 1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪...