ધોરણ 1 થી 8 એક્સેલ પરિણામ પત્રક વર્ષ 2023-24
✅ પત્રક-Bની ઓનલાઇન એન્ટ્રી કરવા માટેની વેબસાઈટ લિંક
*વ્યક્તિત્વ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા નીચે લિંક આપેલ છે.
🙏🏽નમસ્કાર સારસ્વત મિત્રો/વડીલો, 🙏🏼
👉🏽 હાલમાં થયેલ પરિપત્ર મુજબ ફક્ત ધોરણ 5 અને ધોરણ 8 વર્ગ બઢતી અથવા નાપાસ કરવાના થાય છે. (*ધો. 5 અને 8 ની ફાઈલ અપડેટ કરેલ છે. બાકીના ધોરણોની ફાઈલમાં કોઈ ફેરફાર કરેલ નથી.*) તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ બનાવી આપની સમક્ષ મુકું છું. આશા છે કે આ ફાઈલ આપને કામને સરળ બનાવવા ઉપયોગી થશે. ફાઈલના ઉપયોગ માટે કેટલીક સરળ સૂચનાઓ અને વિશેષતા છે જે ધ્યાને લેશો.
📧🔥 *પત્રક B માં લેટેસ્ટ સુધારો કરવામાં આવ્યો છે તો દરેકે આ સુધારો ખાસ વાંચી લેવો .....* પછી જ પત્રક B ની ડેટા એન્ટ્રી સરળતાથી કરી શકાય....
📧 જુઓ પત્રક B માં સુધારો કરવામાં આવેલ ફોર્મેટ નો નમૂનો.......⤵️
Also Read : IPL के मैच देखिए लाइव आपके मोबाइल में बिल्कुल फ्री में
👉🏽 ફાઈલમાં સત્ર ૧ નું પરિણામ બનાવી શકાશે. અત્યારે પત્રક C માં "સત્રાંત" સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકન ને આધારે પરિણામ બનશે.
👉🏽 આ જ ફાઈલ માં પત્રક C માં "વાર્ષિક" વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.
👉🏽 ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.
👉🏽 ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.
👉🏽 શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે. જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ "વર્ગ બઢતી" અથવા "નાપાસ" લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે.
દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે,
👉🏽 *ગુણ પત્રક (Marksheet) આપની અનુકુળતા મુજબ ગુણ સાથે કે ગુણ વગર પ્રિન્ટ કરી શકાશે.*
👉🏽 ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.
👉🏽 તમારી પાસે પત્રક B (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉ થી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.
👉🏽 ફાઈલને ઓપન કરવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવો.
👉🏽 ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત ડેટા ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.
👉🏽 આ સાથે ફાઈલને આકર્ષક બનાવવા જરૂરી ફોન્ટ પણ મુકું છું જે આપના લેપટોપ કે પીસી માં install કરી લેશો તો ફાઈલનું પેજ માર્જીન ખરાબ નહિ થાય અને ફાઈલ ઓરીજીનલ સચવાઈ રહેશે.
👉🏽 *ખાસ અગત્યની સુચના કે ફોન કરવામાં ઉતાવળ કરવી નહિ મેસેજ કરી દેશો સમય મળે ત્યારે જવાબ અવશ્ય મળશે. શાળા સમયે ફોન બિલકુલ કરવો નહિ....*
અગત્યની લીંક
🙏🏼 *આભાર* 🙏🏼
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો