ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ quiz


QUIZ :- 1


 તમારું નામ અંગ્રેજીમાં લખો

તમારો મોબાઈલ નંબર લખો
કોની અધ્યક્ષાતામાં નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ પોતાનો અહેવાલ રજુ કર્યો
શિક્ષણ નીતી માં કેટલા વર્ષા માં બદલાવ ?
વર્ષ ૩ થી ૮ વયજૂથ ને કેટલા ભાગ માં વેચવામાં આવ્યા છે?
શાળા શિક્ષણ નીતિ નું માળખું
ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે ?
શેમાં થી ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે
વિદ્યાર્થી ની પ્રગતિ જાણવા માટે કયું સોફ્વેર મદદરૂપ બનશે ?
કોના તરફ થી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ?
ક્યાં ધોરણમાં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
કયા ધોરણ ના વિદ્યાર્થીઓ સિદ્ધિ નું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.?

તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
101 - 300 સુધીની સંખ્યા ધરાવતી શાળા કઇ કેટેગરીમાં આવશે?
NEP 2020 મુજબ ક્યા વયજુથનાં બાળકોને પ્રારંભિક સ્ટેજ માં મુકવામાં આવેલ છે?
NEP 2020 મુજબ ધોરણ 1 નાં બાળકોને શરુઆતમાં કેટલો સમય સુધી શાળા પ્રશિક્ષણ તાલિમ આપવામાં આવશે?
જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે?
ગુણોત્સવ 2.0 નાં મુખ્ય ક્ષેત્રોમાં નીચે પૈકિ કોનો સમાવેશ થતો નથી?
પ્રજ્ઞા અભિગમ માં કેટલા જુથ હોય છે?
અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે?
SSA દ્વારા કરવામાં આવતી કામગીરી છે?
હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નું માધ્યમ ક્યુ છે?
નીચે પૈકી કઇ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

Old paper 2024 and more

 Old paper 6 to 8 - 2024 Std 6 Guj Sem 2 Ahmedabad. Std 6 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Ahmedabad. Std 8 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Surat...