💥✍🏻🔰TODAY BISAG📚
🏋️♀️🪂 *ડૉ. હરેશભાઇ ચૌધરી(પ્રેઝન્ટેશન)*
👉 NEP 2020 અંતગત શિક્ષક દીઠ 50 કલાક પ્રોફેશનલ ડેવલોપમેન્ટ માટે
👉 29.07.2021 ના રોજ NEP નું એક વર્ષ પૂર્ણ
👉 NCF અંતર્ગત ચર્ચા અને જાણકારી
👉 NAS અંગે ચર્ચા અને જાણકારી
👉 *NEP અનુસાર શિક્ષકની જરૂરિયાત મુજબ તાલીમ આયોજન*
👉 *વર્ગખંડ અવલોકન આધારીત તાલીમ આયોજન (CRC DATA મુજબ)*
👉 ભૂતકાળમાં થયેલ આવા પ્રકારની કાર્યક્રમ ની ચર્ચા
👉 *કુલ 80 કલમો સમાવીત પ્રશ્નાવલી હશે (ચર્ચા - જાણકારી)*
શિક્ષક સજ્જતા તારીખ: 11/8/2021 ને બદલી 24/8/2021 કરવામાં આવી
આજની ટેલીકોન્ફરન્સ ના મુદ્દા માટે અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો