QUIZ :- 1
તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
કોની અધ્યક્ષાતામાં નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ પોતાનો અહેવાલ રજુ કર્યો
શિક્ષણ નીતી માં કેટલા વર્ષા માં બદલાવ ?
વર્ષ ૩ થી ૮ વયજૂથ ને કેટલા ભાગ માં વેચવામાં આવ્યા છે?
શાળા શિક્ષણ નીતિ નું માળખું
ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે ?
શેમાં થી ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે
વિદ્યાર્થી ની પ્રગતિ જાણવા માટે કયું સોફ્વેર મદદરૂપ બનશે ?
કોના તરફ થી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ?
ક્યાં ધોરણમાં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
કયા ધોરણ ના વિદ્યાર્થીઓ સિદ્ધિ નું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.?
તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
101 - 300 સુધીની સંખ્યા ધરાવતી શાળા કઇ કેટેગરીમાં આવશે?
NEP 2020 મુજબ ક્યા વયજુથનાં બાળકોને પ્રારંભિક સ્ટેજ માં મુકવામાં આવેલ છે?
NEP 2020 મુજબ ધોરણ 1 નાં બાળકોને શરુઆતમાં કેટલો સમય સુધી શાળા પ્રશિક્ષણ તાલિમ આપવામાં આવશે?
જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે?
ગુણોત્સવ 2.0 નાં મુખ્ય ક્ષેત્રોમાં નીચે પૈકિ કોનો સમાવેશ થતો નથી?
પ્રજ્ઞા અભિગમ માં કેટલા જુથ હોય છે?
અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે?
SSA દ્વારા કરવામાં આવતી કામગીરી છે?
હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નું માધ્યમ ક્યુ છે?
નીચે પૈકી કઇ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી?
QUIZ :- 4
તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
પરેશ રોજે શાળાએ મોડો આવે છે તો એક શિક્ષક તરીકે તમે શુ કરશો?તેને ઠપકો આપશો. તેને સજા આપશો જેથી તે સુધરી જાય. ક્રિયાત્મક સંશોધન હાથ ધરર્શો. આચાર્યને જાણ કરશો.
ગુજરાતમાં ડાઇનોસોર પાર્ક ક્યા આવેલ છે?અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા
પ્રજ્ઞામાં બે શિક્ષકો છે તો તેઓ અગલ અલગ ધોરણ ભણાવી શકેસત્ય અસત્ય
We must respect our .......elders olders oldest old
રવિ પાક ક્યો છે?મકાઇ ડાંગર સોયબીન કપાસ
નીચે પૈકી ક્યો મહાસાગર નથી?પેસેફિક એંટાર્કટીકા એટલાંટીક હિંદ
બે વિરોધી સંખ્યાઓ સરવાળો ...... થાય.1 2 -1 0
એક દુકાનદાર 50ની વસ્તુ 12% નફાથી વેચે તો વે.કી. કેટલી થાય?56 60 62 72
પાસે રહેનારુ - શબ્દ સમુહ માટે એક શબ્દ આપો.પડળ વેકરો અંતેવાસી કોસ
ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં RTE અંતર્ગત કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે?20% 25% 40% 50%
વૈષ્ણવજન તો તેને કહિયે.... કાવ્યનો પ્રકાર જણાવોઉર્મિગીત ભાવગીત પદ ઝુલણા
જો કોઇ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો નીચે પૈકી ક્યા પુરાવા માન્ય ગણી પ્રવેશ આપી શકાય?હોસ્પીટલ રજીસ્ટર રેકર્ડ આંગણવાડી રેકર્ડ વાલીનુ સોગંધનામુ ઉપરોક્ત તમામ
રચનાત્મક મુલ્યાંકન માં 20 અધ્યયન નિષ્પતિઓ પૈકી 10 માં "?" છે તો "?" ના કુલ કેટલા ગુણ ગણાય?20 10 5 0
PARAKH ની રચના શેની સાથે સંબંધીત નથી?મુલ્યાંકન સર્વે અધ્યયન નિષ્પતી સિદ્ધી તાલીમ
પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ 2-3 વાજીંત્રોનો ઉપયોગ કરે છે તો તેને SI કેટલુ મુલ્યાંકન કરશે?5 2 3 4
QUIZ :- 5
તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 પહેલા કઇ શિક્ષણ નીતી ઘડાયેલ જે હાલ સુધી અમલ માં છે?"1964 1984 1986 1992"
NEP 2020 સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?વસુધા કામત મંજુલ ભાર્ગવ ડો. કસ્તુરીરંગન કેટ્ટિમની
NEP 2020 અંતર્ગત બાળક ક્યા ધોરણ સુધીમાં મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબતને સર્વપ્રાથમિકતા આપવમાં આવી છે?1 3 4 5
શાળા શિક્ષણનું માળખુ NEP 2020 માં ક્યા પ્રકારે ગોઠવાયુ છે?10 +2 5+3+3+4 3+2+6+3 5+3+2+2
ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકની નવી ઉમર કેટલી નિચ્ચિત કરવામાં આવેલ છે?3 4 5 6
ECCE એટલે ........પ્રાથમિક બાળ સંભાળ અને શિક્ષણ આંગણવાડી બાલવાટીકા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ
શિક્ષક વિદ્યાર્થી દર કેટલો રાખવાની ભલામણ છે?1:35 1:30 1:40 1:45
NEP 2020માં ક્યા સુધીમાં સાર્વત્રીક મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું લક્ષ્ય મુકવામાં આવેલ છે?2023 2025 2030 2032
કેટલી ભાષા નું સુત્ર સ્વિકરવામાં આવેલ છે?દ્વિ ભાષા ત્રિ ભાષા ચાર ભાષા માત્ર માતૃભાષા
વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8 દરમિયાન કેટલા દિવસ દફ્તર વગરનાં તાસમાં સ્થાનિક વ્યવસાયીકારોનું માર્ગદર્શન મેળવશે (વ્યવસાયીક શિક્ષણ)?5 10 15 20
ક્યા ધોરણ માં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે?8 માત્ર 10 માત્ર 12 10 અને 12
સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમિક્ષા અને વિશ્લેષણ કરતુ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેંદ્ર એટ્લે........MHRD PARAKH NCFSE NTA
સતત વ્યાવસાયીક વિકાસ માટે શિક્ષકોએ ઓછામાં ઓછો કેટલો સમય આપવાનો રહેશે?40 50 80 100
માધ્યમિક શાળાની કેટલા કિમી વિસ્તાર એક શાળા સંકુલ ઉભુ કરવામાં આવશે?5 થી 10 10 થી 12 12 થી 15 15 થી 18
ક્યા સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ માં 50% બાળકો ભાગ લેશે એવુ લક્ષ્ય નક્કિ કરવામાં આવ્યુ છે?2023 2025 2027 2030
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો