શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1

 

ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1

તમારું નામ
તમારો મોબાઇલ નંબર
પ્રાચીન સમયમાં માણસ શેના ઉપર લખાણ કરતો હતો?
નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી ?
નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
કયા વિષય આપણને ભૂતકાળ વિશે ની માહિતી આપે છે?
ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા નીચેના માંથી કોનો ઉપયોગ થતો નથી ?
હિમાલયમાં થતાં કયા વૃક્ષની પાતડી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી?
પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે ?
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ ને શું કહેવામાં આવે છે?
કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે ?
પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા ?
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણ ને શું કહેવાય ?
ભારતમાં કઈ સદીના પંચમાર્ક ના સિક્કા મળી આવ્યા છે?
ઈતિહાસીક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે ?
નીચેનામાંથી કોના પ્રાચીન સમયના વિદેશી મુસાફરો માં સમાવેશ થતો નથી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

Old paper 2024 and more

 Old paper 6 to 8 - 2024 Std 6 Guj Sem 2 Ahmedabad. Std 6 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Ahmedabad. Std 8 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Surat...