Pages

Pages

Pages

Pages

સોમવાર, 23 માર્ચ, 2020

🔰બાળકો ને પાસ નાપાસ કરવા બાબત.

🔰બાળકો ને પાસ નાપાસ કરવા બાબત.

ધોરણ 1 થી 8 અને 9 & 11ના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવા અંગે અને નવું શૈક્ષણિક વર્ષ બાબત આજનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- ૨૩-૩-૨૦૨૦.

👉Click here

🔰પ્રતિભાશાળી  શિક્ષક પ્રમાણપત્ર બાબત મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ 23- 3 -2020.

👉 Click here

🔥 *BIG BRAEKING NEWS*

👉ધોરણ  1 થી  9 ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
👉ધોરણ  11 ના વિદ્યાર્થીઓને  પણ અપાશે માસ પ્રમોશન
👉એપ્રીલ ને બદલે જુનથી શરૂ થશે નવુ શૈક્ષણિક સત્ર
👉શિક્ષકોને પણ શાળાએ જવામાથી આપવામા આવી મુક્તિ

*ડીટેઈલ ન્યુઝ વાચવા માટે👇*

👉 Click here 

*💥डोर टू डोर सर्वे*

*💥डोर टू डोर सर्वे*
*🪁આરોગ્ય વિભાગનો લેટર*
*▪️એક ટીમ બનાવવાની છે
*▪️એક મેડિકલ કર્મચારી
*▪️એક નોન મેડિકલ કર્મચારી

Click here
*__________________________*

*💥50% કર્મચારી હાજર રહેવાનું પરિપત્ર*

*▪️https://bit.ly/2J53GgX*
*_________________*

👇👇

*____________________*
*🪁edu info*
 *▪️બીજી વાર કોઈએ જોડાવવું નહીં

https://chat.whatsapp.com/DvJ7XNEe5bYKWymlKzwETZ


રવિવાર, 22 માર્ચ, 2020

હાલ શાળાઓમા રજાને કારણે વિવિધ ચેનલો પર શૈક્ષણિક પ્રસારણ ચાલુ થયેલ છે.

🙏 તમામ વાલીઓને શેર કરો.
હાલ શાળાઓમા રજાને કારણે વિવિધ ચેનલો પર શૈક્ષણિક પ્રસારણ ચાલુ થયેલ છે.
*આ માટે પ્રસારણ જેના પર આવે છે તેની Live જોવાની લીંક આપેલ છે.*

તમારા બાળકોને અચૂક બતાવો.📲

7️⃣ ધોરણ 7 માટે Live TV ચેનલો
🙏 તમામ વાલીઓને શેર કરો.
હાલ શાળાઓમા રજાને કારણે વિવિધ ચેનલો પર શૈક્ષણિક પ્રસારણ ચાલુ થયેલ છે.
*આ માટે પ્રસારણ જેના પર આવે છે તેની Live જોવાની લીંક આપેલ છે.*

તમારા બાળકોને અચૂક બતાવો.📲

7️⃣ ધોરણ 7 માટે Live TV ચેનલો
https://youtu.be/mgmU0A79ybs

8️⃣ ધોરણ 8 માટે Live TV ચેનલો
https://www.vtvgujarati.com/livetv

9️⃣ ધોરણ 9 માટે Live TV ચેનલો
https://gujarati.abplive.com/live-tv

1️⃣1️⃣ ધોરણ 11 માટે Live TV ચેનલો
https://youtu.be/tkUvWJiTf9A


Vadhu balako ne share karo seva nu kaam chhe... Balako saraltathi sikhi shake ane vadhu ma vadhu labh male evu kaam kari seva ma sahbhagi thaiye 👏🙏👏

💥કોરોના વાયરસ ના લક્ષણો અને સાવચેતી રાખવાં શું કરવું જોઈએ...

💥કોરોના વાયરસ ના લક્ષણો અને સાવચેતી રાખવાં શું કરવું જોઈએ... 
🚸કોરોના વાયરસ ના લક્ષણો નો ભરપૂર ડેટા જે જાણવા થી તમે તમારી જાતને કોરોના વાયરસ થી તમે જાતે જ બચાવી શકશો..
તો જોવા માટે ક્લિક કરો..
https://youtu.be/3J-4cU7FGU4

✨ બીજા વ્યક્તિ ઓ સુધી પહોંચાડી સેવા ના સહભાગી બનીએ... અને વિડિયો પસંદ આવે તો
✅LORWADA pay center school આ ચેનલ subscribe કરો અને share કરો 🙏👏🙏

https://youtu.be/3J-4cU7FGU4

Aa video etlo share karo k jethi aa vayaras na laxano thi tamam praja vakef thay ane tenathi bachava na jate j prayatno kari shake...
         
               👏   સેવા પરમોધર્મ  👏

કોરોના વાયરસ થી બચવા માટે સાવચેતી :- ડૉ મયંક શાહ (doctor house પાલનપુર)

કોરોના વાયરસ થી બચવા માટે સાવચેતી :- ડૉ મયંક શાહ

Corona વાયરસ થી સાવચેતી રાખવાં શું કરવું જોઈએ તમામ સલાહ સંભાળીએ ડૉ. મયંક શાહ ના મુખે live...

https://youtu.be/YD-mJm4hbA4

આ વીડિયો પસંદ આવે તો યા કોઈની સુરક્ષા તમારાથી થાય એવું ઇચ્છતા હોવ તો વિડીયો share કરજો ane ચેનલ ને subscribe કરજો ane ball icon ક્લિક કરજો જેથી આવા બીજા વિડિયો સૌથી પહેલાં તમને મળી જાય 

શનિવાર, 21 માર્ચ, 2020

ગુજરાત મા કોરોના નો કેર : 13 પોઝીટીવ કેસ નોંધાયા.

ગુજરાત મા કોરોના નો કેર : 13 પોઝીટીવ કેસ નોંધાયા. 
13 કેશ ક્યાં નોંધાયેલ છે? 
જાણો એક ક્લિક માં..
Click here 

કોરોના કયા દેશમા કેટલા આકડા નોંધાયેલ છે તે live

💥કોરોના કયા દેશમા કેટલા આકડા નોંધાયેલ છે🔥 તે live વિશ્વ નો નકશો જુઓ....
LIVE કેશ જુઓ

Click here 

શુક્રવાર, 20 માર્ચ, 2020

કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ

● કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ
● આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.
● તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.
● કપડાં પર ૯ કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં ૩ કલાક સુકાવા દેવા.
● આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી. ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. દવા કરતા કાળજી વધુ સારી.
● વધુ માહિતી માટે 👇લિંક ઓપન કરો.

Click here

● આપણા મિત્રો તથા સગા સબંધી સુધી આ માહિતી અવશ્ય પહોંચાડો.

Gujarat માં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર વધારો

#BreakingNews

#Gujarat માં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર વધારો

#CoronaVirus ના પોઝીટીવ કેસનો આંકડો પહોંચ્યો 7 એ

અમદાવાદમાં 3, વડોદરામાં 2,  રાજકોટ 1 અને સુરતમાં 1 કેસ પોઝીટીવ નોંધાયો





પ્રજ્ઞા વર્ગ માં ઉપયોગી એક શબ્દ ડાયરી



👌... પ્રજ્ઞા વર્ગ માં ઉપયોગી એક શબ્દ ડાયરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે વર્ગકાર્યને સરળ બનાવવામાં ઉપયોગી થશે.
🎯 શબ્દ-ડાયરી_ન-મ-ગ-જ
👉http://bit.ly/2we9d1U
🎯ન-મ-ગ-જ_જુઓ-અને-ઘૂંટો
👉http://bit.ly/2QlsKo3
🎯ગુજરાતી_વર્કશીટ-ધોરણ-1-2
👉http://bit.ly/3d0sXXr
🎯પ્રજ્ઞા_મૂળાક્ષર-પ્રવૃત્તિ
👉http://bit.ly/2U89nzO
🎯વાંચન_અર્થગ્રહણ-ફકરા
👉http://bit.ly/2UjGfWy
🎯સંખ્યા-1-થી-10-રંગપુરણી
👉http://bit.ly/3b0buwk

*Forward to All...* 👍

ગુરુવાર, 19 માર્ચ, 2020

*યુનિટ ટેસ્ટ તમામ પેપર*તમામ સોલ્યુશન

*યુનિટ ટેસ્ટ તમામ પેપર*
ધોરણ મુજબ કોરા પેપર ડાઉનલોડ કરો.

👉 http://bit.ly/ટેસ્ટ_પેપર_ધો-3
👉 http://bit.ly/ટેસ્ટ_પેપર_ધો-4
👉 http://bit.ly/ટેસ્ટ_પેપર-ધો-5
👉 http://bit.ly/ટેસ્ટ_પેપર-ધો-6
👉 http://bit.ly/ટેસ્ટ_પેપર-ધો-7
👉 http://bit.ly/ટેસ્ટ_પેપર-ધો-8
*યુનિટ ટેસ્ટ તમામ સોલ્યુશન*
તારીખ મુજબ સોલ્યુશન.

👉 http://bit.ly/_14-3-20
👉 http://bit.ly/29_2-20
👉 http://bit.ly/22_2-20
👉 http://bit.ly/15_2-20
👉 http://bit.ly/8_2-20
👉 http://bit.ly/1_2-2020
👉 http://bit.ly/18_1-20
👉 http://bit.ly/11_1-20
👉 http://bit.ly/28_12-19
👉 http://bit.ly/_21-12-19
👉 http://bit.ly/_14-12-19
👉 http://bit.ly/_7-12-19
👉 http://bit.ly/_30-11-19

*સોલ્યુશન- 23/11/2019*
👉 http://bit.ly/23-11-ધો_3-4-5
👉 http://bit.ly/23-11-ધો_6-7-8
જે તારીખ નું સોલ્યુશન જોઈએ તે તારીખ ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી લો.

ધોરણ - 6, 7,8,પરિણામ ફાઇલ excel

ધોરણ - 6, 7,8,પરિણામ ફાઇલ excel 
ફોમુૅલા વાળી ફાઈલ... જેમાં ફક્ત બાળક નું નામ અને માર્ક્સ add કરવાની સાથે જ તમામ વિગતો જેવી કે.... 
1.ટોપ ટેન બાળકો 
2.વિષય મા ટોપટેન
3.બાળકની વિશિષ્ટતા 
... વગેરે માટે નીફાઈલ.. 👇👇👇

Click here 

https://docs.google.com/spreadsheets/d/1OK7R47osON82CG22hAdSBLJHkGzaUU9NjeHzKTu7BkE/edit?usp=sharing

ધોરણ 1 thi 9 બાળકો ને પરિક્ષા વગર પાસ

ધોરણ 1 thi 9 બાળકો ને પરિક્ષા વગર પાસ કરી દેવામાં આવશે :ગુજરાત સરકાર નો નિર્ણય... વધુ જાણવા.. 👇👇👇

Click here 

બુધવાર, 18 માર્ચ, 2020

આવતી કાલ થી Online શિક્ષણ

આવતી કાલ થી Online શિક્ષણ

ગુજરાત સરકાર દ્વારા દરરોજ લાઈવ ચેનલ દ્વારા બાળકો સરળતાથી અભ્યાસક્રમ ની તૈયારી કરી શકે તે હેતુથી પ્રાઈવેટ ચેનલ સાથે વાતચીત કરી સિડ્યુલ ગોઠવવામાં આવ્યું છે 

ગુજરાત સરકાર ના આયોજન મા ધોરણ મુજબ સરસ આયોજન કરેલ છે... જુઓ 👇👇👇






કોરોના વાયરસ વેકેશન દરમિયાન બાળકો માટે સામાજિક વિજ્ઞાન વિષય વિડીયો કલેકશન

💥 કોરોના વાયરસ વેકેશન💥
બાળકો અત્યારના સમય નો સદુપયોગ કરી શકે તે હેતુથી આ collection કરી બાળકો સુધી પહોંચાડી બાળકો ને સમય નો ઉપયોગ કરવામાં મદદરૂપ થઇ... શિક્ષણ નુ સ્તર સુધારવા માં સહભાગી થઇએ 👏🏻🙏🏻👏🏻

📗📕📘6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય મા તમામ એકમ અનુરૂપ સળંગ ક્રમશઃ કલેકશન કરેલુ છે જે બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે 


ધોરણ - 6 થી 8 ના તમામ બાળકો માટે સામાજિક વિજ્ઞાન વિષય ના વિડીયો નું કલેક્શન... બહુજ સુંદર કલેક્શન છે એક વાર જરૂર try કરી જુઓ... 👇🏼👇🏼👇🏼

https://pravinprajapati1988.blogspot.com/p/blog-page_9.html

➡ *NMMS પરીક્ષાનું પરિણામ જાહેર*


💥♦ *Big breaking News*

➡ *NMMS પરીક્ષાનું પરિણામ જાહેર*

*🆕🔴✨NMMS RESULT* ⤵

👉🏻

Click here 

દરેક દેશમા નોંધાયેલ કોરોના વાયરસ ના કેસ આકડા Live


🌎 આ લીંક ઓપન કરતા વિશ્વનો લાઈવ નકશો આપેલો છે. જેમા દરેક દેશમા નોંધાયેલ કોરોના વાયરસ ના કેસ આકડા Live બતાવે છે. દર 2 મીનીટે આકડા અપડેટ કરવામા આવે છે. કયા દેશમા કેટલા આકડા નોંધાયેલ છે Live જોઈ શકસો. કેટલા દર્દિ નોંધાયા ? કેટલાના મૃત્યુ થયા ? 

Click here 

પરીક્ષા વગર બધા બાળકોને પાસ કરવામાં આવ્યા, જુઓ ઉત્તરપ્રદેશ નો આ પરિપત્ર*


✅ *કોરોના ને લીધે ધોરણ 1 થી 8 માં પરીક્ષા વગર બધા બાળકોને પાસ કરવામાં આવ્યા, જુઓ ઉત્તરપ્રદેશ નો આ પરિપત્ર*

Click here 

મંગળવાર, 17 માર્ચ, 2020

ધોરણ ૩ થી ૮ ના બાળકો ને PAT BOOK વિતરણ કરવા બાબત*

*☀🔮ધોરણ ૩ થી ૮ ના બાળકો ને PAT BOOK વિતરણ કરવા બાબત*
*🟣18 તારીખે વર્ગ શિક્ષકે એકમ કસોટી બુક વિધાર્થી ને ઘરે જઈને આપવી બાળકને શાળાએ બોલાવા નહીં*
*અને બીજા સત્રની તમામ એકમ કસોટી એક વાર પુનરાવર્તન રૂપે નોટમાં લખવા સૂચના આપવી.*⤵

Click here


*🔰વધુ માહિતી માટે Google માં ટાઇપ કરો or નીચેની લિંક ક્લિક કરો*

https://pravinprajapati1988.blogspot.com

સુરત નગર પાલિકા શાળા સમય મા ફેરફાર


સુરત નગર પાલિકા શાળા સમય મા ફેરફાર... 
Surat nagarpalika ma school time 7:30 to 12:30

Click here 

*📜ધોરણ 5 અને 8 માં નાપાસ કરવા બાબત*


*📜ધોરણ 5 અને 8 માં નાપાસ કરવા બાબત*

ધો.૫ અને ૮ ના વિદ્યાર્થીઓને જો E ગ્રેડ મળે, તો વર્ગબઢતી ન આપવા બાબત.નિયામકશ્રી, જીસીઈઆરટી, અને પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર નો પરીપત્ર તા.17-03-2020


Click here 

રવિવાર, 15 માર્ચ, 2020

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ઓફિશિયલ નોટિફિકેશન*



✅ *શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ઓફિશિયલ નોટિફિકેશન*

વાંચો કઈ કઈ પરીક્ષાઓ ચાલુ રહેશે અને કઈ પરીક્ષાઓ ક્યારે લેવાની રહેશે.

Click here 

શનિવાર, 14 માર્ચ, 2020

એકમ કસોટી પેપર સોલ્યુશન* *તારીખ- 14-3-20*


✅ આજનો નિષ્પત્તિ ક્રમ તારીખ-14-3-20.
સામયિક મૂલ્યાંકન કસોટીઓમા અધ્યયન નિષ્પત્તિઓનો ક્રમ કયો લખવો ?
GCERT ની બુકલેટ આધારિત.


✅ *એકમ કસોટી પેપર સોલ્યુશન*
*તારીખ- 14-3-20*

*ધોરણ- 4 ગણિત*
*ધોરણ- 5 અંગ્રેજી*
*ધોરણ- 6 ગુજરાતી*
*ધોરણ- 7 ગણિત*
*ધોરણ- 8 સામાજિક વિજ્ઞાન*
👉
Click here 

શુક્રવાર, 13 માર્ચ, 2020

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 એકમ 6 થી 13 quiz

આજની સામાજિક વિજ્ઞાન વિષય ની ક્વિઝ નુ હોમવર્ક ક્વિઝ મુકવામાં આવેલ છે તો જરૂર બાળકો સુધી પહોંચાડી બાળકો ને તૈયારી મા સહભાગી થઇએ... 🙏🏻🙏🏻🙏🏻
Click here


RESULT

💥 બનાસકાંઠા માં વિવિધ શાળાઓ વચ્ચે ટેકનોલોજી ના માધ્યમ નો ઉપયોગ કરી 
દર અઠવાડિયે ઓનલાઇન ક્વિઝ નું આયોજન  થાય છે તે મુજબ આજે 4:00 કલાકે live quiz નું આયોજન કરવામાં આવ્યું.
✔ ધો.6 thi 8 માં સામાજિક વિજ્ઞાન  ટીમ ના સભ્ય - પ્રજાપતિ પ્રવિણ કુમાર રામચંદ્ર...લોરવાડા પગાર કેન્દ્ર શાળા તા - ડીસા એ આયોજન કર્યું.
🎤 જેમાં કુલ 153 શાળાઓ એ ભાગ લીધો..તેનું કુલ પરિણામ 71% જેટલું રહ્યું..

✔ પ્રથમ રેન્ક:- આકબા પ્રાથમિક શાળા-100 %
✔ બીજો રેન્ક:-નાનોલ પ્રાથમિક શાળા-100%💐
✔ ત્રીજો રેન્ક : બલોધર પ્રાથમિક શાળા - પ્રિયંકા બેન ત્રિવેદી 100%💐
✔ચોથો રેન્ક:-છોટાપુર ગવાડી પ્રાથમિક શાળા-99%💐
✔ પાંચમો રેન્ક:-ઝવેરી નગર પ્રાથમિક શાળા - 99%💐

   તમામ શાળા ને ભાગ લેવા બદલ અભિનંદન..
Pravin r prajapati 

Exam co.o.👏👏👏🤝🤝

*વિશેષતાવાળુ ઘોરણ : ૬ થી ૮ નુ ૫રિણામ પત્રક.*

*વિશેષતાવાળુ ઘોરણ : ૬ થી ૮ નુ ૫રિણામ પત્રક.*

વર્ગમાં જેટલા બાળકો હશે. તેટલી જ રો ખૂલશે.
બાહય મુલ્યાંકન માટેની સ્લી૫
લેખિત ૫રીક્ષા ગુણ સ્લી૫
૫ત્રક A માં ઘોરણ : ૬ થી ૮ માં બંન્ને સત્રની બઘા જ વિષયની અઘ્યયન નિષ્પત્તિઓ
૫ત્રક B વ્યકિત વિકાસ મુલ્યાંકન
બાળકની માર્કશીટ
પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોની યાદી
વિષયવાર પ્રથમ ત્રણ નંબર મેળવનારની યાદી
વિષયવાર મેળવેલ ગ્રેડનું વર્ગીકરણ
પ્રતિભાશાળી બાળકોની અલગ યાદી
વિષયવાર એવરેજ ગુણ
બાળકોની ઉંમરનું વર્ગીકરણ 
*આ બઘુ જ એક જ ફાઇલમાં ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરો*.
👉 Click here

ગુરુવાર, 12 માર્ચ, 2020

Twining programme અંતર્ગત વડાવળ પ્રાથમિક શાળામાં

TWINING PROGRAMME

આજરોજ twining programme અંતર્ગત વડાવળ પ્રાથમિક શાળામાં મુલાકાતે ગયા ત્યાં lorvada pay center school na બાળકો ને બહુજ મજા આવી... 

જેનાં photographs અહી મુક્યા છે જેથી બધા સ્ટુડન્ટ્સ આજનો કાર્યક્રમ નિહાળી શકે....sixako pan hihali shake.. 👏 👏 🤝 🤝 


LORWADA PAY CENTER SCHOOL IN VADAVAL PRATHMIK SHALA... 


PHOTO GALLERY 


વગૅખંડ મુલાકાત 




 🌿 ઔષધબાગ મુલાકાત






Lunch.... 

 Teaching





SCHOOL head teacher visits... 





 ઈનામ વિતરણ 


 ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા


અહેવાલ


 આભાર વિધિ

આજના twining programme no શોર્ટ vidio જોવા અહીં ક્લીક કરો... Click here 






Sender.... 
Pravin prajapati

બુધવાર, 11 માર્ચ, 2020

સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા ક્વિઝ કોમ્પિટિશન....... Result

સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા ક્વિઝ કોમ્પિટિશન....... Result here 👇

આજની કોમ્પિટિશન નું આયોજન પ્રજાપતિ પ્રવિણ કુમાર રામચંદ્ર લોરવાડા પગાર કેન્દ્ર શાળા તા - ડીસા.... દ્વારા શિક્ષકો ની ઈચ્છા ને માન આપી કરવામાં આવ્યું હતું જેમાં કુલ 142 શિક્ષકો એ ભાગ લીધો હતો

આજની કોમ્પિટિશન માં બધા જ મિત્રોએ બહુ જ રસ લઈ ભાગ લીધો હતો એ બદલ  congrats 👍🏻

 આમ જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા quiz  કોમ્પિટિશનમાં રીઝલ્ટ આપવાની જરૂર રહેતી જ નથી... કરણ કે અહીંયા આપણે જે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે તે તમામ શ્રેષ્ઠ શિક્ષકોનું જ છે એમ છતાં પણ આપની ઈચ્છાને માન આપી રીઝલ્ટ મૂકીએ છીએ... 🙏🏻🙏🙏🏻

💥RESULT💥
🥇કુલ ભાગ લેનાર :-142
🏅પરીણામ :-92%

✔️પ્રથમ ક્રમ :-નૌસિલ પટેલ (ફોરણા પ્રા શાળા) - 100%
✔️બીજો ક્રમ :- મકવાણા રમેશ ભાઈ-100%
✔️ત્રીજો ક્રમ :-બલોધર પ્રા. શાળા,તા-ડીસા - 100%
✔️ચોથો ક્રમ :- એમ પી પટેલ - 100%
✔️પાંચમો ક્રમ :- સુકેશા પટેલ - 98%

આમ આજની ક્વિઝ પૂણૅ 📢 જાહેર કરવામાં આવે છે 🙏🏻🙏🙏🏻

ક્વિઝ વિશે વધુ જાણવા જોતા રહો...
https://pravinprajapati1988.blogspot.com/?m=0

મંગળવાર, 10 માર્ચ, 2020

સોમવાર, 9 માર્ચ, 2020

Holli વિશ કરો તમારા ફોટોવાળુ કાર્ડ બનાવી ને

🛑 *Happy Holli whatsapp status*

*Holli વિશ કરો તમારા ફોટોવાળુ કાર્ડ બનાવી ને*💥
હોળી ના તહેવાર નિમીતે  status મા રાખવા તમારા નામ અને ફોટો સાથે સ્ટેટસ બનાવવા બેસ્ટ એપ.👌
*HoLLI WHATSAPP STATUS APP ડાઉનલોડ કરવા માટે↩️*
Click here

*🎊 Happy Holli સુપર કલેકશન*
તમારા મિત્રો , સ્વજનોને હોળીની હાર્દિક શુભકામના પાઠવતા મેસેજ,Gif, ફોટો વગેરે મોકલો એક નયા અંદાજમાં....

🔹 *HOLLI  WISH કરવા માટે  2020 ની ઈમેજ અને  GIF નુ સુપર કલેકશન*
Click here



સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા ક્વિઝ

✔️તા-11/03/2020 ને બુધવાર.... Waiting.........                


💥 🔥 💥 સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા quiz નું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે... મિત્રો આપણે એ quiz માં રશિયન ક્રાંતિ, બંધારણ, ભારત ના જંગલો, રાજયતંત્ર, ભારત નો ઈતિહાસ વગેરે વિષયો માંથી 50 જેટલા questions mcg પ્રેઝન્ટેશન કરવાના છીએ...

🥇💥🏅આ ક્વિઝ સ્પર્ધા નું આયોજન  તા-11/03/2020 ને બુધવાર ના રોજ સાંજે 4:00 કલાકે કરવામાં આવશે. 3:45 quiz ની લિંક મૂકી દેવામાં આવશે.... 15 min joining માટેનો સમય રહેશે... 4:00 o'clock play થઈ જશે... 👏 👏 🤝 🤝 મિત્રો તો તૈયાર થઈ જાઓ 🏅🤗🥇

ONLINE QUIZ માટે જોતા રહો pravinprajapatiblog
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ

Online quiz ગ્રુપ માં joining માટે click here

રવિવાર, 8 માર્ચ, 2020

ઓનલાઇન હજારી બાબત

પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરી બાબત લેટેસ્ટનો પરિપત્ર*

શિક્ષકોની હાજરી 11.30 સુધીમાં અને   બાળકોની હાજરી પહેલા તાસમાં ફરજીયાત પુરવાની સૂચના



શાળામાં કરવાની કામગીરી babat

✅ *શાળા કક્ષાએ કરવાની થતી કામગીરીને ગંભીરતાથી લેવા બાબત લેટેસ્ટ પરિપત્ર

ઓનલાઈન ક્વિઝ

શાળા માં બાળકો દ્વારા ટેક્નોલૉજી નો ઉપયોગ


🏅💥🥇શિક્ષકોની ઈચ્છા અને બાળકો ના હિત ને ધ્યાનમાં રાખીને આજે શનિવાર તા-7/3/20 થી 10/3/20 સુધી શાળાઓમાં તહેવાર દરમિયાન રજા હોવાથી બાળકો પ્રવૃત્તિમય અને અભ્યાસ મા જોડાયેલા રહે તે હેતુથી હોમવર્ક ક્વિઝ નું આયોજન કરેલ છે તથા પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા નજીક હોવાથી વિષયવસ્તુ ની તૈયારી સારી રીતે કરી શકે તે હેતુથી onlin quiz હોમવર્ક માટે મુકવામાં આવે છે હવે પછી પરીક્ષાલક્ષી તૈયારી કરાવામાં આવશે 🙏🏻🙏🙏🏻      

 ✔સામાજિક વિજ્ઞાન
 ધોરણ - 6
એકમ-5 શાંતિ ની શોધ માં- બુદ્ધ અને મહાવીર

✔અંગ્રેજી ધોરણ - 6- activities 1 to 5, 1,2 lesson

✔ધોરણ - 7, સામાજિક વિજ્ઞાન એકમ-2

✔ધોરણ - 7
એકમ - 8

✔ધોરણ - 8 એકમ - 6 માનવ સંસાધન

✔ધોરણ 7, એકમ 1 थी 8

✔ધોરણ - 7 એકમ - 4 મુઘલ સામ્રાજ્ય ની સ્થાપના અને વિસ્તાર

✔ધોરણ - 7 બજારમાં ગ્રાહક

✔વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ - 7

✔ધોરણ - 8
ગુજરાતી

 ✔વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ - 6/7

અહીં આપણે બાળકોને ધ્યાનમાં રાખીને આ આયોજન કર્યું છે તો મિત્રો બઘા જ બાળકોને તેનો લાભ મળે તેવુ આયોજન તમારા તરફથી કરવા વિનંતી 🙏🏻🙏🙏🏻
વધુ શિક્ષકો અને બાળકો સુધી પહોંચાડી પુણ્ય ના કામ મા સૌ સહભાગી બનીએ 🙏🏻🥇🙏

અહી આપેલી ઓનલાઇન ક્વિઝ ની તમામ લિન્ક તારીખ -12/3/2020 સુધી જ માન્ય છે