આજની સામાજિક વિજ્ઞાન વિષય ની ક્વિઝ નુ હોમવર્ક ક્વિઝ મુકવામાં આવેલ છે તો જરૂર બાળકો સુધી પહોંચાડી બાળકો ને તૈયારી મા સહભાગી થઇએ... 🙏🏻🙏🏻🙏🏻
Click here
RESULT
💥 બનાસકાંઠા માં વિવિધ શાળાઓ વચ્ચે ટેકનોલોજી ના માધ્યમ નો ઉપયોગ કરી
દર અઠવાડિયે ઓનલાઇન ક્વિઝ નું આયોજન થાય છે તે મુજબ આજે 4:00 કલાકે live quiz નું આયોજન કરવામાં આવ્યું.
✔ ધો.6 thi 8 માં સામાજિક વિજ્ઞાન ટીમ ના સભ્ય - પ્રજાપતિ પ્રવિણ કુમાર રામચંદ્ર...લોરવાડા પગાર કેન્દ્ર શાળા તા - ડીસા એ આયોજન કર્યું.
🎤 જેમાં કુલ 153 શાળાઓ એ ભાગ લીધો..તેનું કુલ પરિણામ 71% જેટલું રહ્યું..
✔ પ્રથમ રેન્ક:- આકબા પ્રાથમિક શાળા-100 %
✔ બીજો રેન્ક:-નાનોલ પ્રાથમિક શાળા-100%💐
✔ ત્રીજો રેન્ક : બલોધર પ્રાથમિક શાળા - પ્રિયંકા બેન ત્રિવેદી 100%💐
✔ચોથો રેન્ક:-છોટાપુર ગવાડી પ્રાથમિક શાળા-99%💐
✔ પાંચમો રેન્ક:-ઝવેરી નગર પ્રાથમિક શાળા - 99%💐
તમામ શાળા ને ભાગ લેવા બદલ અભિનંદન..
Pravin r prajapati
Exam co.o.👏👏👏🤝🤝

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો