Pages

Pages

Pages

Pages

બુધવાર, 11 માર્ચ, 2020

સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા ક્વિઝ કોમ્પિટિશન....... Result

સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા ક્વિઝ કોમ્પિટિશન....... Result here 👇

આજની કોમ્પિટિશન નું આયોજન પ્રજાપતિ પ્રવિણ કુમાર રામચંદ્ર લોરવાડા પગાર કેન્દ્ર શાળા તા - ડીસા.... દ્વારા શિક્ષકો ની ઈચ્છા ને માન આપી કરવામાં આવ્યું હતું જેમાં કુલ 142 શિક્ષકો એ ભાગ લીધો હતો

આજની કોમ્પિટિશન માં બધા જ મિત્રોએ બહુ જ રસ લઈ ભાગ લીધો હતો એ બદલ  congrats 👍🏻

 આમ જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા quiz  કોમ્પિટિશનમાં રીઝલ્ટ આપવાની જરૂર રહેતી જ નથી... કરણ કે અહીંયા આપણે જે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે તે તમામ શ્રેષ્ઠ શિક્ષકોનું જ છે એમ છતાં પણ આપની ઈચ્છાને માન આપી રીઝલ્ટ મૂકીએ છીએ... 🙏🏻🙏🙏🏻

💥RESULT💥
🥇કુલ ભાગ લેનાર :-142
🏅પરીણામ :-92%

✔️પ્રથમ ક્રમ :-નૌસિલ પટેલ (ફોરણા પ્રા શાળા) - 100%
✔️બીજો ક્રમ :- મકવાણા રમેશ ભાઈ-100%
✔️ત્રીજો ક્રમ :-બલોધર પ્રા. શાળા,તા-ડીસા - 100%
✔️ચોથો ક્રમ :- એમ પી પટેલ - 100%
✔️પાંચમો ક્રમ :- સુકેશા પટેલ - 98%

આમ આજની ક્વિઝ પૂણૅ 📢 જાહેર કરવામાં આવે છે 🙏🏻🙏🙏🏻

ક્વિઝ વિશે વધુ જાણવા જોતા રહો...
https://pravinprajapati1988.blogspot.com/?m=0

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો