Pages

Pages

Pages

Pages

રવિવાર, 8 માર્ચ, 2020

ઓનલાઈન ક્વિઝ

શાળા માં બાળકો દ્વારા ટેક્નોલૉજી નો ઉપયોગ


🏅💥🥇શિક્ષકોની ઈચ્છા અને બાળકો ના હિત ને ધ્યાનમાં રાખીને આજે શનિવાર તા-7/3/20 થી 10/3/20 સુધી શાળાઓમાં તહેવાર દરમિયાન રજા હોવાથી બાળકો પ્રવૃત્તિમય અને અભ્યાસ મા જોડાયેલા રહે તે હેતુથી હોમવર્ક ક્વિઝ નું આયોજન કરેલ છે તથા પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા નજીક હોવાથી વિષયવસ્તુ ની તૈયારી સારી રીતે કરી શકે તે હેતુથી onlin quiz હોમવર્ક માટે મુકવામાં આવે છે હવે પછી પરીક્ષાલક્ષી તૈયારી કરાવામાં આવશે 🙏🏻🙏🙏🏻      

 ✔સામાજિક વિજ્ઞાન
 ધોરણ - 6
એકમ-5 શાંતિ ની શોધ માં- બુદ્ધ અને મહાવીર

✔અંગ્રેજી ધોરણ - 6- activities 1 to 5, 1,2 lesson

✔ધોરણ - 7, સામાજિક વિજ્ઞાન એકમ-2

✔ધોરણ - 7
એકમ - 8

✔ધોરણ - 8 એકમ - 6 માનવ સંસાધન

✔ધોરણ 7, એકમ 1 थी 8

✔ધોરણ - 7 એકમ - 4 મુઘલ સામ્રાજ્ય ની સ્થાપના અને વિસ્તાર

✔ધોરણ - 7 બજારમાં ગ્રાહક

✔વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ - 7

✔ધોરણ - 8
ગુજરાતી

 ✔વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ - 6/7

અહીં આપણે બાળકોને ધ્યાનમાં રાખીને આ આયોજન કર્યું છે તો મિત્રો બઘા જ બાળકોને તેનો લાભ મળે તેવુ આયોજન તમારા તરફથી કરવા વિનંતી 🙏🏻🙏🙏🏻
વધુ શિક્ષકો અને બાળકો સુધી પહોંચાડી પુણ્ય ના કામ મા સૌ સહભાગી બનીએ 🙏🏻🥇🙏

અહી આપેલી ઓનલાઇન ક્વિઝ ની તમામ લિન્ક તારીખ -12/3/2020 સુધી જ માન્ય છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો