Pages

Pages

Pages

Pages

શુક્રવાર, 20 માર્ચ, 2020

કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ

● કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ
● આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.
● તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.
● કપડાં પર ૯ કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં ૩ કલાક સુકાવા દેવા.
● આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી. ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. દવા કરતા કાળજી વધુ સારી.
● વધુ માહિતી માટે 👇લિંક ઓપન કરો.

Click here

● આપણા મિત્રો તથા સગા સબંધી સુધી આ માહિતી અવશ્ય પહોંચાડો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો