સોમવાર, 3 જુલાઈ, 2023

બદલી પામેલા શિક્ષકો માટેના હાજર - છુટા રિપોર્ટ

 

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નવા નિયમોનો ઠરાવ :: Gujarat Teacher Transfer new Rules Important Circular

Gujarat Teacher Transfer new Rules Important Circular 

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણાં વર્ષોથી બદલીની રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ કેટલાક વર્ષોથી ઓનલાઈન કરવામાં આવે છે. બદલીના નિયમોમાં કેટલીક વિસંગતતાઓને લઈને શિક્ષકો દ્વારા કેટલાક કોર્ટ કેસો કરવામાં આવેલ હતા. જેને કારણે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની બદલીના નવા નિયમો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીની ૫ જેટલી બેઠકો મળી હતી. આ બેઠકોને અંતે બદલીના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 
રાજ્ય સરકારની મંજુરી બાદ ટૂંક સમયમાં જ પ્રાથમિક  શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવનાર છે. 

મહત્વપૂર્ણ લિંક-1

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-2

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

બદલી થતાં હાજર/છૂટા થવાનાં નિયમો (પ્રકરણ-F) વાંચવા માટે અહીં ક્લિક કરો 


પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પ માટે ફોર્મ ભરવા અહીં ક્લિક કરો .

અગત્યની લીંક 

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો જોવા માટે : અહીં ક્લિક કરો.  

હવે વિદ્યાસહાયક ભરતી આગળ વધશે અને તેમને સ્થળ પસંદગીનો માર્ગ મોકળો થશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ધોરણ- 3 થી 8 ત્રિમાસિક કસોટી પેપર

  Download Table – GCERT Model Question Papers 2025-26 1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪...