રવિવાર, 25 ફેબ્રુઆરી, 2024

બાલ વાટિકા ડે ટુ ડે આયોજન , ધોરણ - ૧/૨ નિદાન કસોટી પત્રક અને માહિતી

બાલ વાટિકા વિદ્યાર્થી પોથી, બાલ વાટિકા શિક્ષક માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ મોડ્યુલ તેમજ અધ્યયન પોથી, નિપુણ ભારત ગુજરાતી ગાઈડ લાઈન બાલવાટિકા માટે ઉપયોગી તમામ સાહિત્ય

 બાલવાટિકા માટે ઉપયોગી તમામ સાહિત્ય

બાલ વાટિકા વિદ્યાર્થી પોથી, બાલ વાટિકા શિક્ષક માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ મોડ્યુલ તેમજ અધ્યયન પોથી, નિપુણ ભારત ગુજરાતી ગાઈડ લાઈન
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી 

બાલ વાટિકા ડે ટુ ડે આયોજન


અગત્યની લીંક

બાલવાટિકા ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા બાબત નિયામકશ્રીનો લેટેસ્ટ પરિપત્ર

મહત્વપૂર્ણ લિંક

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાપ્રવેશ મૉડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

નિપુણ ભારત બેનર્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકો માટે બાલ વાટિકા શરૂ કરેલ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને જે બાળકે છ વર્ષ પૂરા કર્યા હોય એમને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ વર્ષે બાલ વાટિકા અને ધોરણ એક નો સંયુક્ત પ્રવેશોત્સવ તારીખ 12 થી 14 જૂન સુધી ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસો દરમિયાન બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
આ વર્ષે બહાર વાટિકા માટે જરૂરી તમામ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે દરેક શિક્ષક મિત્રો આ સાહિત્યનો ઉપયોગ કરીને પોતાના વર્ગમાં અસરકારક શિક્ષણ કાર્ય કરાવી શકશે બાલવાટિકાના બાળકો માટે મોડેલ વિદ્યા પ્રવેશ સ્વાધ્યાયપોથી વગેરે જેવું સરસ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે.

બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી



 મહત્વપૂર્ણ લિંક 

નિદાન કસોટી 2024 ધોરણ 2 ગણિત પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 

નિદાન કસોટી 2024 ધોરણ 2 ગુજરાતી પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 


મહત્વપૂર્ણ લિંક 

નિદાન કસોટી અને ઉપચારાત્મક કાર્યક્રમનો અહેવાલ જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

આગામી સમયમાં યોજાનાર ધોરણ 1-2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરન્સ LIVE જોવા માટે અહિં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક કાર્ય હાથ ધરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ ૧ થી ૮ માં વાર્તાસ્પર્ધાના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

એનિમેટેડ ગુજરાતી વાર્તા માટે અહીં ક્લિક કરો 

Dhoran 1-2 Nidan Kasoti Patipatra ane live telecast link

Nidan Kasoti Live telecast link : Click here

Std. 1,2 Nidan Kasoti Patipatra : Click here

*નિદાન ઉપચાર કાર્યક્રમ (SEM-2)*

*માર્ગદર્શિકા*

=============================

*શૈક્ષણિક વર્ષ 2023-24*  સત્ર  2 માં   *ધોરણ 1 થી 2* માં   *નિદાન ઉપચાર કાર્યક્રમ* અંગેનો  વિસ્તુત *પરિપત્ર અને બાયસેગ દ્વારા વિગતવાર માર્ગદર્શક રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે.*  નિદાન ઉપચાર કાર્યક્રમ માં *નિદાન કસોટી અને વાચન સમીક્ષા દ્વારા  ધોરણ 1 અને  2 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે.*  નિદાન ઉપચાર કાર્યક્રમ  માટેના *પ્રશ્નપત્ર રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરવામાં આવશે.*  નિદાન ઉપચાર કસોટી બાદ *વિદ્યાર્થીઓના ગુણની DATA ENTRY કરવાની થાય છે.*  આ તમામ કાર્ય માટેની *માર્ગદર્શિકાઓ રાજ્ય કક્ષાએથી મોકલી આપેલ છે જે નીચે મુજબ છે*

*1. પ્રશ્નપત્ર (ઉપકરણ)  ડાઉનલોડ માર્ગદર્શિકા*

*2. Xamta DATA ENTRY માર્ગદર્શિકા*

*3. વાચન સમીક્ષા (ORF) મૂલ્યાંકન માર્ગદર્શિકા*    

*નિદાન ઉપચાર કાર્યક્રમ પ્રશ્નપત્ર ડાઉનલોડ લિંક:* https://schoolattendancegujarat.in/

*XAMTA App Link:* https://bit.ly/xamta

*વાચન સમીક્ષા લિંક:* https://bit.ly/VachanSamiksha

*નિદાન ઉપચાર કાર્યક્રમ SEM-2*  સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615 10:30 am થી 6:00 pm* દરમ્યાન કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો

વાંચન સમીક્ષા ORF માર્ગદર્શિકા ગાઈડ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

નિદાન ઉપચારાત્મક કાર્યક્રમ પ્રશ્નપત્ર ડાઉનલોડ યુઝર મેન્યુલ માટે અહીં ક્લિક કરો.

Xmata બેઝલાઈન ડેટા એન્ટ્રી યુઝર મેન્યુઅલ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

Dhoran 1-2 Nidan Kasoti Patipatra ane live telecast link

ધોરણ 1-2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરન્સ

15/02/2024, 11:30 AM

ફ્રી સોલાર રુફટોપ પ્રોજેકટ-ગુજરાત

 સોલાર રુફટોપ પ્રોજેકટ-ગુજરાત







ગુજરાતના અન્‍ય પાંચ શહેરોમાં વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ અને ભાવનગરમાં રુફટોપ સોલાર પ્રોજેકટ ઝડપથી આગળ વધારવાનો કાર્યક્રમ




૧.૧ કાર્યક્રમ વિશેઃ

ગાંધીનગર સોલાર રુફટોપ સોલાર પીવી પ્રોજેકટ, ૨૦૧૧ની સફળતા પછી, ગુજરાત સરકારે (જીઓજી) રુફટોપ સોલાર પીવી પહેલને રાજયમાં પાંચ વિશાળ શહેરોમાં, સમાન પાયલોટ પ્રોજેકટના વિકાસ દ્વારા પુનરાવર્તીત કરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે, એટલે કે

  • વડોદરા
  • રાજકોટ
  • મહેસાણા
  • ભાવનગર
  • સુરત

પરિયોજના, ગાંધીનગરની જેમ સમાન મોડલનો ઉપયોગ કરશે એટલે કે, એ પીપીપી આધરિત મોડેલ જે ખાનગી વ્‍યકિતઓ દ્વારા રુફટોપ પ્રોજેકટસમાં રોકાણો દ્વારા રુફટોપ ઇન્‍સ્‍ટોલેશનમાં સહાય કરે છે. ખાનગી રુફટોપ પ્રોજેકટ ડેવલોપર્સને સ્‍પર્ધાત્‍મક કાર્યવાહી દ્વારા પસંદગી કરવામાં આવશે. ડેવલોપર્સ, ખાનગી વ્‍યકિતગત નિવાસી, વાણિજિયક તેમજ ઔદ્યોગિક રુફટોપ માલિકો પાસેથી લાંબા સમયગાળા માટે પટેથી રુફટોપ લેવા માટે જવાબદાર રહેશે.

ખાનગી રુફટોપ માલિકોને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવશે અને ખાનગી પ્રોજેકટ ડેવલોપર્સને, તેઓના રુફટોપ પટેથી આપીને આવક ઉભી કરશે. રુફટોપ પટેથી આપીને મેળવેલ ફાયદો ગ્રીન ઇન્‍સેનટીવ તરીકે ઓળખાય છે.


આ ગ્રીડ સંબંધિત કાર્યક્રમ છે, જેમાં રુફટોપ પર સોલર ફોટોવોલ્‍ટેઇક (એસપીવી) સીસ્‍ટમ ગોઠવવામાં આવશે અને વીજળી ગ્રીડ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેકટ હેઠળ, ગુજરાત સરકારે જુદા જુદા પ્રકારના રુફટોપ પર આશરે ૨૫ એમડબલ્‍યુ (એટલે કે ૨૫૦૦૦ કિલોવોટસ) ગુજરાતમાં પાંચ શહેરોમાં નીચેના કોઠા ૧ માં બતાવ્‍યા મુજબ પીવી ઇન્‍સ્‍ટોલેશન સ્‍થાપવાનો લક્ષ્‍યાંક રાખ્‍યો છે.


કોઠો-૧ : પ્રોજેકટ અને ક્ષમતાવર્ધનની વિગતો

ક્રમ નં.શહેરડીસકોમક્ષમતા વધારો (મેગાવોટ)
ભાવનગરપીજીવીસીએલ૩.૫
રાજકોટપીજીવીસીએલ૬.૫
મહેસાણાયુજીવીસીએલ૫.૦
સુરતડીજીવીસીએલ૫.૦
વડોદરાએમજીવીસીએલ૫.૦
સરવાળો૨૫.૦

રસ ધરાવતા બીડર્સ નીચેનામાંથી કોઇપણ એક પેકેજ માટે અરજી કરી શકે છે

વધુ માહિતી માટે ઓફીશિયલ વેબ સાઈટ માટે નીચે આપેલી લિંક ક્લિક કરો... અને વધુ વિગત જાણવા : 9925523779 કોલ કરીને માહિતી મેળવી શકો છો

https://gpcl.gujarat.gov.in/showpage.aspx?contentid=110&lang=Gujarati

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2024

દિન વિશેષ (જાન્યુઆરી થી ડિસેમ્બર)

 

દિન વિશેષ (જાન્યુઆરી થી ડિસેમ્બર)

 દિન વિશેષ      DIN VISHESH


જાન્યુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ફેબ્રુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

માર્ચ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

એપ્રિલ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

મે : દિન વિશેષ      ડાઉનલોડ કરો

જૂન : દિન વિશેષ      ડાઉનલોડ કરો

જુલાઈ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ઓગસ્ટ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ઓક્ટોબર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

નવેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ડિસેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

મંગળવાર, 30 જાન્યુઆરી, 2024

જ્ઞાન સાધના પરીક્ષા મટેરીયલ 2024 gyan sadhna exam material 2024

 Gyan Sadhana Scholarship Yojana | Mukhymantri Gyan Sadhna Merit Scholarship 2024

Gyan Sadhna Kasoti Material

Gyan Sadhna Kasoti Material

જ્ઞાન સાધના કસોટી માટે ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

જ્ઞાન સાધના કસોટી માટેની બૂક ૧ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

જ્ઞાન સાધના કસોટી માટેની બૂક 2 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

By Vision Group

GSPT Test 1 pdf // Answer Key 1

GSPT Test 2 pdf // Answer Key 2

GSPT Test 3 pdf // Answer Key 3

GSPT Test 4 pdf // Answer Key 4

GSPT Test 5 pdf // Answer Key 5

PAPER A // PAPER B // Answer Key Paper A Paper B

GSPT Test 8. // Answer key 8

GSPT Test 9 // Answer key 9

GSPT Test 10. // Answer key 10

GSPT TEST 11 ENGLISH. // Answer key

GSPT Test 1 to 15 Paper pdf & Answer key

બુધવાર, 3 જાન્યુઆરી, 2024

વર્ષ -2023-24 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન & પ્રાર્થના સંગ્રહ Mp3 File માં(50 થી પણ વધુ)

વર્ષ -2023-24 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત  

મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 


મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 


મહત્વપૂર્ણ લિંક એકમ કસોટી ઓફિસીયલ લેટર.

વર્ષ -2023-24 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત 20-7-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક સત્રાંત પરીક્ષા ટાઇમ ટેબલ.

પ્રથમ સત્ર માં કઈ તારીખે, કેટલા વાગે, કયા વિષય નું પેપર છે તે જાણવા માટે 19/8/2023નો લેટર માટે અહી ક્લિક કરો 



વર્ષ -2023-24 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત 

Monday 12 March 2018

📀 પ્રાર્થના સંગ્રહ Mp3 File માં(50 થી પણ વધુ)

📀 પ્રાર્થનાઓનો ખજાનો Mp3 માં 📀
📀 પ્રાર્થનાસંમેલન માટે ખૂબ જ ઉપયોગી પ્રાર્થનાઓનો સંગ્રહ એક જ જગ્યાએ ડાઉનલોડ કરો. શાળા, કોલેજો તથા વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી. ગુજરાતી પ્રાર્થનાઓનો રસથાળ એક જ જગ્યાએ...
📌 આપેલ પ્રાર્થનાના નામ પર ક્લીક કરીને પ્રાર્થનાઓ Download કરશો...
📥 ડાઉનલોડ કરવામાં જો કોઇ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
🆕 શિક્ષકો, વિધાર્થીઓ, વાલીઓ તમામ માટે ઉપયોગી આ ફાઈલો.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼

📚 પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી પ્રાર્થના Mp3 File 📚
01) જન્મદિવસ ગીત- જન્મદિવસના અભિનંદન...
02) હે પરમેશ્વર મંગલદાતા...
03) મેરે અચ્છે ભગવાન...
04) મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે...
05) આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે...
06) એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી...
07) હે શારદે મા, અજ્ઞાનતા સે...
08) યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા...
09) ઓમ તત સત શ્રી નારાયણ તું...
10) મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...
11) વૈષ્ણવજન તો તેને રે કહીએ...
12) પ્રેમળ જ્યોતિ તારો દાખવી...
13) મંગલ મંદિર ખોલો દયામય...
14) અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા...
15) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ...
16) જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો...
17) નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના...
18) મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે...
19) હમ એક બને હમ નેક બને હમ જ્ઞાન કી જ્યોત...
20) અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ...
21) અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ...
22) અંતર મમ વિકસિત કરો અંતરતર હે...
23) એક તું હી ભરોસા એક તું હી સહારા...
24) હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે...
25) ઇતની શક્તિ હમેં દેના દાતા...
26) જૈસે સૂરજ કી ગરમી સે...
27) પ્રાણી માત્રને રક્ષણ આપ્યું...
28) સત્ય અહિંસા ચોરી ન કરવી...
29) તેરી પનાહ મેં હમેં રખના...
30) તું હી રામ હૈ તું હી રહીમ...
31) તુમ હી હો માતા પિતા તુમ હી હો...
32) વંદે દેવી શારદા...
33) અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ...
34) એ માલિક તેરે બંદે હમ...
35) તું મને ભગવાન એક વરદાન આપી દે...
36) હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી...
37) જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો...
38) ઓમ કાર...
39) યા દેવી સર્વભૂતેષુ...
40) સર્વત્ર સૌ સુખી થાઓ...
41) શુભમ કરોતિ કલ્યાણમ...
42) વક્રતુંડ મહાકાય...
43) મારા પ્રભુ તો નાના છે...
44) પેલા મોરલાની પાસ...
45) હે મારુ હૈયુ...
46) અમે નાના નાના બાળ...
47) પ્રભુ નમીએ પુરી પ્રિતે...
48) હે મા શારદા...
49) હનુમાન ચાલીસા...
50) આદર્શ બાળક બનીએ...
51) ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ...


📚 પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી પ્રાર્થના Mp3 File 📚
01) We Bow To Thank You
02) God's Love Is So
03) God Is Great
04) Praying Praying In The Morning
05) God Be In My
06) We Shall Over Come
07) Be Careful
08) God Be In Me
09) Like The Sun Flower
10) Whisper A Prayer


📢 પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી અન્ય Mp3 ગીતો ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📚 પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી પ્રાર્થનાપોથી, ભજન, ધૂન, બાળગીતો, ઉખાણાં, સુવિચાર તથા ગુજરાત કવીઝના પ્રશ્નોની PDF File (35 થી પણ વધુ) Click Here To Download
📀 English પ્રાર્થના સંગ્રહ Mp3 File માં
📚 પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી પ્રાર્થનાઓ(વાર પ્રમાણે) Mp3 File માં Click Here To Download

બુધવાર, 13 ડિસેમ્બર, 2023

બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.

 HomeIncome Tax Formબજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.

બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.

કેન્દ્રીય નાણામંત્રીએ ​​બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પહેલા તે 5 લાખ રૂપિયા હતી. જો કે બજેટમાં નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે.

જો કે 3 થી 6 લાખની આવક પર ટેક્સ ભરવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3 થી 6 લાખની આવક પર 5% ટેક્સ કેમ બતાવવામાં આવી રહ્યો છે.

આ લોકોએ ટેક્સ ચૂકવવો પડશે.
  
જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા છે, તો તેણે એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.  પરંતુ જો તેની આવક 7 લાખ રૂપિયા કરતા 1 રૂપિયો વધુ હોય તો તેણે ટેક્સ ચૂકવવો પડશે.


ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયાથી વધુની સંપૂર્ણ આવક પર ચૂકવવાની રહેશે. એટલે કે, જેમની આવક 7 લાખથી વધુ છે, તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જો તે 7 લાખથી વધુ છે તો 3 થી 6 લાખના સ્લેબમાં 5% ટેક્સ ચૂકવવો પડશે.  તેવી જ રીતે રૂ. 9 લાખથી ઉપરના સ્લેબમાં 10 ટકા, રૂ. 9 થી 12 લાખના સ્લેબમાં 15 ટકા, રૂ. 12 થી 15 લાખની આવક પર 20 ટકા અને તેનાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ ભરવાનો રહેશે.

વર્તમાન ટેક્સ સ્લેબ શું છે?
અત્યાર સુધી, ટેક્સ સ્લેબ અનુસાર, 0-2.50 લાખ સુધીની આવક પર સંપૂર્ણ છૂટ હતી.  2.50 લાખથી 5 લાખ સુધીની આવક પર 5% ટેક્સની જોગવાઈ હતી. 5 થી 7.50 લાખની આવક પર 10 ટકા અને 7.50 લાખથી 10 લાખની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખની આવક પર 20 ટકા અને 12.50થી 15 લાખની આવક પર 25 ટકા. જ્યારે 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ હતો.

IT રિટર્ન ભરતી વખતે આ ભૂલથી બચીને રહેજો, નહીં તો Income Tax વિભાગ ફટકારશે નોટિસ જાણો||https://www.incometax.gov.in

ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા.

🌐 IT રિટર્ન ભરતી વખતે રાખો ખાસ ધ્યાન

➡️ ન આપો ખોટી જાણકારીઓ
➡️ નહીં તો ઘરે આવી શકે છે નોટિસ

ITR ભરવા માટે ફક્ત 5 દિવસ બાકી છે. એવામાં જો તમે ITR ભરવા માટે તૈયારી કરી રહ્યા છો તો અમુક કોમન મિસ્ટેક કરવાથી જરૂર બચવું જોઈએ. આવકવેરા વિભાગે તમારી નાની નાની ભૂલોને માર્ક કરી રાખ્યું છે અને નોટિસ મોકલી છે. એવામાં જો તમે રિટર્ન ફાઈલ કર્યા બાદ નોટિસ મેળવવા નથી માંગતા તો સાવચેતીથી રિટર્ન ફાઈલ કરો. અમે તમને એવી 5 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.

🔸વ્યાજ આવકની જાણકારી ન આપવી.

ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા. ટેક્સપેયર્સને લાગે છે કે તેમના ઈન્ટરેસ્ટ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો અને રિટર્નમાં તેના વિશે જાણકારી આપવાની જરૂર નથી.

સેક્શન 80TTA અનુસાર, ફક્ત સેવિંગ એકાઉન્ટ પર 10 હજાર રૂપિયા સુધીના ઈન્ટરેસ્ટ પર ટેક્સ નથી લાગતો. હાઈ ઈનકમ વાળા ટેક્સપેયર્સ એફડી પર 10 ટકા ટીડીએસ ડિડક્ટ થવાની જાણકારી ભરે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી. એવામાં ટેક્સપોયર્સે એફડી પર જેટલું ટીડીએસ કાપવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ.

🔸FDની જાણકારી છુપાવવી તો લાગશે મોટો દંડ

ઘણી વખત ટેક્સપેયર્સ એક જ બેંકની ઘણી બ્રાન્ચોમાં અલગ અલગ એકાઉન્ટ ખોલે છે. તેમને લાગે છે તે તેમાથી ટીડીએસ નહીં કપાય. પરંતુ એવું નથી કારણ કે આઈટી ડિપાર્ટમેન્ટની પાસે તમારા બધા પ્રકારના એકાઉન્ટ્સની જાણકારી પહેલાથી જ હોય છે.

જો તમે પોતાના બધા ટીડીએસ એકાઉન્ટ પર મળતા ઈન્ટરેસ્ટ વિશે જાણકારી નથી આપતા તો તેના પર પેનલ્ટી લાગી શકે છે. માટે રિટર્ન ફાઈલ કરતા પહેલા ટેક્સપેયરને તમારી ફોર્મ 26 એએસ જરૂર બતાવો.

🔸પ્રોપર્ટી પર ટીડીએસ જમા ન કરવું.

જો તમે ગયા વર્ષમાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રેસીડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અને તેના પર એક ટકા ટીડીએસ એક અઠવાડિયાની અંદર જમા નથી કરવામાં આવ્યો તો તમને નોટિસ મોકલવામાં આવશે અને એક લાખ રૂપિયા દંડ લાગશે.

એનઆરઆઈ દ્વારા આવી પ્રોપર્ટી ખરીદવા પર 30 ટકા ટીડીએસ આવાનો રહેશે. આ ઉપરાંત જો તમારૂ ફોરેનમાં કોઈ બેંકમાં એકાઉન્ટ છે અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી છે તો તેની જાણકારી છુપાવવા પર 10 લાખ રૂપિયા દંડ લાગશે.

🔸છેલ્લા કંપનીની સેલેરી ન બતાવવી.

તમે ગયા નાણાકીય વર્ષમાં જોબ બદલી છે પરંતુ અહીં મળતી સેલેરી વિશે રિટર્નમાં કોઈ જાણકારી નથી ભરી તો પણ તમને આઈટી ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.

એવું એટલા માટે કારણ કે તમે સેલેરી વિશે જાણકારી નથી આપી અને ટીડીએસ વિશે પણ જાણકારી નથી આપી. એ યાદ રાખો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પાસે તમારા દરેક એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન વિશે સંપૂર્ણ જાણકારી હોય છે.

ફોર્મ 15જી અથવા 15એચનો ખોટો ઉપયોગ

ફોર્મ 15જી અને એચ એક પ્રકારનું ડિક્લેરેશન ફોક્મ હોય છે જે ટેક્સ છૂટથી ઓછી ઈનકમ ધરાવનાકને ભરીને આપવાનું હોય છે. ફોર્મ 15જી 60 વર્ષની નીચેની ઉંમરના લોકોએ ભરવાનું હોય છે.

જેમની સેલેરી ટેક્સ છૂટના બરાબર હોય છે. ફોર્મ 15 એચ સીનિયર સિટીઝનને ભરવાનું હોય છે. જો તમે આ ફોર્મ ખોટી રીતે ભર્યું છે અથવા કોઈ જાણકારી જે ચેક કરતી વખતે ખોટી મળી તો જેલ પણ થઈ શકે છે.

Featured Post

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 નવા અભ્યાસક્રમ મુજબ દૈનિક આયોજન

  સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નિષ્પત્તિ દૈનિક આયોજન રોજ જોઈને લખી શકો છો શકો એવી સરસ મજાનું આયોજન  સાઇટ પરથી જ જોઈને દૈનિકબ...