બુધવાર, 13 ડિસેમ્બર, 2023

બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.

 HomeIncome Tax Formબજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.

બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.

કેન્દ્રીય નાણામંત્રીએ ​​બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પહેલા તે 5 લાખ રૂપિયા હતી. જો કે બજેટમાં નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે.

જો કે 3 થી 6 લાખની આવક પર ટેક્સ ભરવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3 થી 6 લાખની આવક પર 5% ટેક્સ કેમ બતાવવામાં આવી રહ્યો છે.

આ લોકોએ ટેક્સ ચૂકવવો પડશે.
  
જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા છે, તો તેણે એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.  પરંતુ જો તેની આવક 7 લાખ રૂપિયા કરતા 1 રૂપિયો વધુ હોય તો તેણે ટેક્સ ચૂકવવો પડશે.


ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયાથી વધુની સંપૂર્ણ આવક પર ચૂકવવાની રહેશે. એટલે કે, જેમની આવક 7 લાખથી વધુ છે, તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જો તે 7 લાખથી વધુ છે તો 3 થી 6 લાખના સ્લેબમાં 5% ટેક્સ ચૂકવવો પડશે.  તેવી જ રીતે રૂ. 9 લાખથી ઉપરના સ્લેબમાં 10 ટકા, રૂ. 9 થી 12 લાખના સ્લેબમાં 15 ટકા, રૂ. 12 થી 15 લાખની આવક પર 20 ટકા અને તેનાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ ભરવાનો રહેશે.

વર્તમાન ટેક્સ સ્લેબ શું છે?
અત્યાર સુધી, ટેક્સ સ્લેબ અનુસાર, 0-2.50 લાખ સુધીની આવક પર સંપૂર્ણ છૂટ હતી.  2.50 લાખથી 5 લાખ સુધીની આવક પર 5% ટેક્સની જોગવાઈ હતી. 5 થી 7.50 લાખની આવક પર 10 ટકા અને 7.50 લાખથી 10 લાખની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખની આવક પર 20 ટકા અને 12.50થી 15 લાખની આવક પર 25 ટકા. જ્યારે 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ હતો.

IT રિટર્ન ભરતી વખતે આ ભૂલથી બચીને રહેજો, નહીં તો Income Tax વિભાગ ફટકારશે નોટિસ જાણો||https://www.incometax.gov.in

ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા.

🌐 IT રિટર્ન ભરતી વખતે રાખો ખાસ ધ્યાન

➡️ ન આપો ખોટી જાણકારીઓ
➡️ નહીં તો ઘરે આવી શકે છે નોટિસ

ITR ભરવા માટે ફક્ત 5 દિવસ બાકી છે. એવામાં જો તમે ITR ભરવા માટે તૈયારી કરી રહ્યા છો તો અમુક કોમન મિસ્ટેક કરવાથી જરૂર બચવું જોઈએ. આવકવેરા વિભાગે તમારી નાની નાની ભૂલોને માર્ક કરી રાખ્યું છે અને નોટિસ મોકલી છે. એવામાં જો તમે રિટર્ન ફાઈલ કર્યા બાદ નોટિસ મેળવવા નથી માંગતા તો સાવચેતીથી રિટર્ન ફાઈલ કરો. અમે તમને એવી 5 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.

🔸વ્યાજ આવકની જાણકારી ન આપવી.

ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા. ટેક્સપેયર્સને લાગે છે કે તેમના ઈન્ટરેસ્ટ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો અને રિટર્નમાં તેના વિશે જાણકારી આપવાની જરૂર નથી.

સેક્શન 80TTA અનુસાર, ફક્ત સેવિંગ એકાઉન્ટ પર 10 હજાર રૂપિયા સુધીના ઈન્ટરેસ્ટ પર ટેક્સ નથી લાગતો. હાઈ ઈનકમ વાળા ટેક્સપેયર્સ એફડી પર 10 ટકા ટીડીએસ ડિડક્ટ થવાની જાણકારી ભરે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી. એવામાં ટેક્સપોયર્સે એફડી પર જેટલું ટીડીએસ કાપવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ.

🔸FDની જાણકારી છુપાવવી તો લાગશે મોટો દંડ

ઘણી વખત ટેક્સપેયર્સ એક જ બેંકની ઘણી બ્રાન્ચોમાં અલગ અલગ એકાઉન્ટ ખોલે છે. તેમને લાગે છે તે તેમાથી ટીડીએસ નહીં કપાય. પરંતુ એવું નથી કારણ કે આઈટી ડિપાર્ટમેન્ટની પાસે તમારા બધા પ્રકારના એકાઉન્ટ્સની જાણકારી પહેલાથી જ હોય છે.

જો તમે પોતાના બધા ટીડીએસ એકાઉન્ટ પર મળતા ઈન્ટરેસ્ટ વિશે જાણકારી નથી આપતા તો તેના પર પેનલ્ટી લાગી શકે છે. માટે રિટર્ન ફાઈલ કરતા પહેલા ટેક્સપેયરને તમારી ફોર્મ 26 એએસ જરૂર બતાવો.

🔸પ્રોપર્ટી પર ટીડીએસ જમા ન કરવું.

જો તમે ગયા વર્ષમાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રેસીડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અને તેના પર એક ટકા ટીડીએસ એક અઠવાડિયાની અંદર જમા નથી કરવામાં આવ્યો તો તમને નોટિસ મોકલવામાં આવશે અને એક લાખ રૂપિયા દંડ લાગશે.

એનઆરઆઈ દ્વારા આવી પ્રોપર્ટી ખરીદવા પર 30 ટકા ટીડીએસ આવાનો રહેશે. આ ઉપરાંત જો તમારૂ ફોરેનમાં કોઈ બેંકમાં એકાઉન્ટ છે અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી છે તો તેની જાણકારી છુપાવવા પર 10 લાખ રૂપિયા દંડ લાગશે.

🔸છેલ્લા કંપનીની સેલેરી ન બતાવવી.

તમે ગયા નાણાકીય વર્ષમાં જોબ બદલી છે પરંતુ અહીં મળતી સેલેરી વિશે રિટર્નમાં કોઈ જાણકારી નથી ભરી તો પણ તમને આઈટી ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.

એવું એટલા માટે કારણ કે તમે સેલેરી વિશે જાણકારી નથી આપી અને ટીડીએસ વિશે પણ જાણકારી નથી આપી. એ યાદ રાખો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પાસે તમારા દરેક એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન વિશે સંપૂર્ણ જાણકારી હોય છે.

ફોર્મ 15જી અથવા 15એચનો ખોટો ઉપયોગ

ફોર્મ 15જી અને એચ એક પ્રકારનું ડિક્લેરેશન ફોક્મ હોય છે જે ટેક્સ છૂટથી ઓછી ઈનકમ ધરાવનાકને ભરીને આપવાનું હોય છે. ફોર્મ 15જી 60 વર્ષની નીચેની ઉંમરના લોકોએ ભરવાનું હોય છે.

જેમની સેલેરી ટેક્સ છૂટના બરાબર હોય છે. ફોર્મ 15 એચ સીનિયર સિટીઝનને ભરવાનું હોય છે. જો તમે આ ફોર્મ ખોટી રીતે ભર્યું છે અથવા કોઈ જાણકારી જે ચેક કરતી વખતે ખોટી મળી તો જેલ પણ થઈ શકે છે.

શનિવાર, 9 ડિસેમ્બર, 2023

GTU ccc પરીક્ષા માટે click here CRP તાલીમ સર્ટિફિકેટ મેળવવાની લિંક


GTU ccc પરીક્ષા માટે click here 


 Repeat cycles of 30 compressions and 2 rescue breaths until the person starts breathing, emergency personnel arrive, or you are physically unable to continue.

 Section 3: Learning CPR - Where to Start

 1. Local Training Centers

Many local organizations and healthcare providers offer CPR certification courses. These courses typically cover adult, child, and infant CPR techniques.

2. Online CPR Courses

Several reputable online platforms provide CPR training with certification. These courses often include instructional videos, quizzes, and interactive learning modules.

3. Community Workshops

Check for community workshops or events offering free CPR training. These sessions are a great way to learn the basics and receive hands-on practice.

 Conclusion:

Learning CPR is not just for healthcare professionals; it's a skill that everyone can acquire. By understanding the importance of CPR and following the step-by-step guide, you can potentially save a life in an emergency. Consider enrolling in a CPR course today, because being prepared could make you someone's hero tomorrow. Remember, CPR is easy to learn, but its impact can last a lifetime.

Important Link 

Listen 🎧 This useful Audio : Click Here

CPR તાલીમમાં સહાભાગી થનાર દરેક સારસ્વત મિત્રોએ ઉપરોક્ત લિંક ઓપન કરી પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તાલીમના દિવસે આજ લિંક ઓપન કરી પોતના મોબાઇલ નંબરથી આપનું નામ સર્ચ કરી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. ધન્યવાદ

અગત્યની લીંક

CPR તાલીમ માટે રજીસ્ટ્રેશન માટેની લીંક : https://event.admssvc.com/ViewRegistration.aspx

સોમવાર, 4 ડિસેમ્બર, 2023

ડે 2 ડે રોજનીશી લખવા ઉપયોગી નવી અધ્યયન નિષ્પતિઓ

 નવી અધ્યયન નિશ્પત્તિઓ ડાઉનલોડ કરો ૨૦૨૪-૨૫

ડાઉનલોડ કરવા click here




Day to Day Rojnishi Planning. Day to Day Daily Planning.

IMPORTANT LINK.

Important Link

મહત્વપૂર્ણ લિંક દ્રિતીય સત્ર

મહત્વપૂર્ણ લિંક દ્રિતીય સત્ર

ધોરણ-૧-૨નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ધોરણ-૩નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-૪નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

 ધોરણ-૫નું Day to Day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 6 નું Day to Day  આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-૭નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-૮નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-૧-૨નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-૩-૪-૫નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-૬-૭-૮નું day-to-day આયોજન દ્વિતીય સત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


Featured Post

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 નવા અભ્યાસક્રમ મુજબ દૈનિક આયોજન

  સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નિષ્પત્તિ દૈનિક આયોજન રોજ જોઈને લખી શકો છો શકો એવી સરસ મજાનું આયોજન  સાઇટ પરથી જ જોઈને દૈનિકબ...