સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નિષ્પત્તિ દૈનિક આયોજન રોજ જોઈને લખી શકો છો શકો એવી સરસ મજાનું આયોજન
સાઇટ પરથી જ જોઈને દૈનિકબુક લખો. એ પણ તદ્દન મફત
👇👇👇
શિક્ષણ માં ટેક્નોલૉજી નો ઉપયોગ કઈ રીતે વધારી શકીએ તથા તમામ શૈક્ષણિક માહિતી....
સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નિષ્પત્તિ દૈનિક આયોજન રોજ જોઈને લખી શકો છો શકો એવી સરસ મજાનું આયોજન
સાઇટ પરથી જ જોઈને દૈનિકબુક લખો. એ પણ તદ્દન મફત
👇👇👇
📢 *વસ્તી ગણતરી 2027 – મહત્વપૂર્ણ માર્ગદર્શન વિડિઓ*
🏠 *મકાન કોને કહેવાય?*
👨👩👧👦 *ઘર (Household) કોને કહેવાય?*
🧑🔧 *નોકરને કુટુંબમાં ગણવાનો કે નહીં?*
⛺ *માત્ર 4 થાંભલા અને પ્લાસ્ટિકની છત હોય તો તેને મકાન ગણવાનું?*
આવા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબ જાણવા માટે નીચેનો વિડિઓ અવશ્ય જુઓ. 👇
🎥 https://youtu.be/97RCgc04aUI
✅ વસ્તી ગણતરી 2027 દરમિયાન યોગ્ય માહિતી નોંધવામાં આ વિડિઓ ખૂબ ઉપયોગી સાબિત થશે.
📌 *દરેક ગણતરીકાર, સુપરવાઈઝર અને સંબંધિત કર્મચારીઓ સુધી આ માહિતી પહોંચાડશો.*
📲 આ મેસેજને તમારા તમામ Census 2027 WhatsApp ગ્રુપમાં શેર કરી શકો છો.
✅ *ભારતની પ્રથમ ડિજિટલ સ્વ ગણતરી 2027* 🇮🇳
📢 *17 મે 2026 થી 31 મે 2026 સુધી ખાસ અભિયાન*
હવે ઘરે બેઠા જ કરો
📲 *સ્વ ગણતરી (Self Enumeration)*
📝 તમારા મોબાઇલથી માત્ર થોડા જ મિનિટોમાં ભરો વસ્તી ગણતરીની માહિતી
🎥 સંપૂર્ણ Step By Step માર્ગદર્શન વિડિયો 👇
👉 https://youtu.be/4GiXc1Arxcs
🙏 દરેક પરિવાર સુધી આ માહિતી પહોંચાડો
🔄 *હમણાં જ Share કરો — દેશહિતમાં આપનો નાનો સહયોગ ખૂબ મહત્વનો છે!*
સ્વ-ગણતરી - Self-Enumeration
જનગણના 2027 - પ્રથમ તબક્કો
*🙏મિત્રો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આપણા શિક્ષકમિત્રો નો સમય અને શક્તિ નો બચાવ થાય*
🗓️
*ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે.*
⏱️
*પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગશે.*
🆔
*સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID મળશે.*
*સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા*
1
પોર્ટલ પર પ્રવેશ કરો
વેબસાઈટ: https://se.census.gov.in
રાજ્ય/સંઘ પ્રદેશ પસંદ કરો.
કેપ્ચા દાખલ કરો.
નોંધ: લેપટોપ/ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ.
2
કુટુંબની નોંધણી
કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરો (એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં).
એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવો.
ઈમેઈલ (વૈકલ્પિક).
3
ભાષા પસંદગી અને OTP
પસંદગીની ભાષા પસંદ કરો (પછીથી બદલી શકાશે નહીં).
મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.
4
રહેણાંક સ્થળની વિગતો
જિલ્લો પસંદ કરો.
ગામ/શહેર, વિસ્તાર, નજીકનું ભૂચિહ્ન દાખલ કરો.
PIN (વૈકલ્પિક) દાખલ કરો.
5
નકશામાં ઘર દર્શાવો
નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો.
"સેવ કરો અને આગળ" પર ક્લિક કરો.
SE ડેટાને ચોક્કસ HLBમાં ફાળવવામાં મદદ મળશે.
6
પ્રશ્નાવલી ભરો
ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી.
નોંધો, ટુલટિપ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નોનો ઉપયોગ કરો.
ગણતરીદાર જેવી જ પ્રશ્નાવલી.
7
માહિતીની સમીક્ષા
પ્રિવ્યુ સ્ક્રીન પર માહિતી ચકાસો.
જરૂરી સુધારા કરો.
ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો.
8
અંતિમ સબમિટ કરો
અંતિમ સબમિટ પછી ફેરફાર શક્ય નથી.
છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરો.
સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ) મળશે.
SMS/Email દ્વારા મળશે. સ્ક્રીનશોટ લઈને સાચવો.
9
ફીલ્ડ વેલિડેશન (ગણતરીદારની મુલાકાત)
ગણતરીદાર તમારા ઘરે આવશે.
તેમને SE ID બતાવો.
ID મેળ ખાતો હશે તો માહિતી માન્ય થશે.
ID ન મળે તો ગણતરીદાર નવી માહિતી લેશે.
📢 મહત્વપૂર્ણ સૂચનાઓ
🔒
OTP કોઈ સાથે શેર ન કરો
📝
માહિતી સાચી અને પૂર્ણ ભરો
📸
SE IDનો સ્ક્રીનશોટ લઈ સાચવો
🌐
ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો
આજે જ સ્વ-ગણતરી કરો!
1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શકશે.
૩) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.
ધોરણ 3 થી 8 માં GCERT ના નવા પરિપત્ર મુજબ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી લેવાની થાય છે. આ કસોટી માટે પ્રશ્ન બેંક આધારિત મોડલ પ્રશ્નપત્રો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
| Class | Subject | Download Link |
|---|---|---|
| Class 6 | Mathematics | Download PDF |
| Class 7 | Mathematics | Download PDF |
| Class 8 | Mathematics | Download PDF |
| Class 6 | Science | Download PDF |
| Class 7 | Science | Download PDF |
| Class 8 | Science | Download PDF |
| Class | Sanskrit | Download PDF |
ડાઉનલોડ કરો વર્ષ 2024 25 ની તમામ વિષયની એકમ કસોટી પ્રશ્નબેંક. નીચેની લીંકથી તમે જૂની એકમ કસોટીઓ ડાઉનલોડ કરી શકો છો. તમામ એકમ કસોટીઓ તારીખ વાઇઝ મૂકેલી છે.
ગત વર્ષની તમામ એકમ કસોટીઓની પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Old paper 6 to 8 - 2024
Satrant Exam Old Papers-2024 for Practice,
For Std 6 to 8,
Sem - 1,
First Semester Exam,
શિક્ષા સપ્તાહ"ની ઉજવણીનું આયોજન કરવા બાબતનો પરિપત્ર માટે:
National Means cum Merit Scholarship exam ( NMMS ) 2023/24 Notification @sebexam.org
NMMS 2024 Result Available now.
NMMS પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક આજનું પેપર
તારીખ 7/04/2024 ના રોજ લેવાયેલ NMMS પરીક્ષા નું પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લીંક
NMMS પરીક્ષાની હોલ ટીકીટ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
NMMS ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષાના છેલ્લા 5 વર્ષના પેપર સોલ્યુશન માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લાંબાવવામાં આવી તે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લીંક
ગત વર્ષની ૧૬૦ ગુણ ની માર્કશીટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા નોટિફીકેશન જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
NMMS ના ફોર્મ ભરવામાં આવકનો દાખલો સરપંચનો અને જાતિ નો દાખલો આચાર્યનો ચાલશે. જુઓ આ પરિપત્ર
NMMS પરીક્ષા ધોરણ :- 8 માટે આવકનો દાખલો કોનો રજૂ કરવો તેની સ્પષ્ટતા માટેની ખુબ જ ઉપયોગી માહિતી 2018 નો લેટર
NMMS પરીક્ષા માં જાતિ/આવકના દાખલા તેમજ પરિણામ માટે ઉપયોગી PDF ફાઈલ
NMMS Exam Final Answer key : Click Here
સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નિષ્પત્તિ દૈનિક આયોજન રોજ જોઈને લખી શકો છો શકો એવી સરસ મજાનું આયોજન સાઇટ પરથી જ જોઈને દૈનિકબ...