મંગળવાર, 27 જૂન, 2023

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા કાર્યક્રમ

 

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા કાર્યક્રમ

અગત્યની લીંક 

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-2022-23 તારીખમાં ફેરફાર કરવા બાબત

પરીક્ષા તારીખ 1/7/2023

ચિત્રકામ પરીક્ષાનો નવો કાર્યક્રમ જોવા અહીં ક્લિક કરો. 

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષણ ની હોલ ટિકિટ

અગત્યની લીંક

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ની હોલ ટિકિટ મુકાઈ ગઈ છે. નીચેની લીંક પરથી પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષણ ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 

રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022

પરીક્ષા સંચાલન અંગેની માર્ગદર્શિકા

પરીક્ષા સંચાલન અંગેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટેની લિંક

 બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટેની લિંક

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનDownload
વિદ્યાપ્રવેશ મૉડ્યુલDownload
વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથીDownload
નિપુણ ભારત બેનર્સDownload
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧Download
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨Download
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકાDownload
બાલવાટિકા ડે ટુ ડે આયોજન અહીં થી ડાઉનલોડ કરો 
બાલવાટિકા ના બાળકોના નામ GR માં ચડાવવા બાબત નિયામકશ્રીનો પરિપત્ર.

બાલ વાટિકા વિદ્યાર્થી પોથી, બાલ વાટિકા શિક્ષક માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ મોડ્યુલ તેમજ અધ્યયન પોથી, નિપુણ ભારત ગુજરાતી ગાઈડ લાઈન બાલવાટિકા માટે ઉપયોગી તમામ સાહિત્ય

 બાલવાટિકા માટે ઉપયોગી તમામ સાહિત્ય

બાલ વાટિકા વિદ્યાર્થી પોથી, બાલ વાટિકા શિક્ષક માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ મોડ્યુલ તેમજ અધ્યયન પોથી, નિપુણ ભારત ગુજરાતી ગાઈડ લાઈન
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી 

બાલ વાટિકા ડે ટુ ડે આયોજન


અગત્યની લીંક

બાલવાટિકા ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા બાબત નિયામકશ્રીનો લેટેસ્ટ પરિપત્ર

મહત્વપૂર્ણ લિંક

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાપ્રવેશ મૉડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

નિપુણ ભારત બેનર્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકો માટે બાલ વાટિકા શરૂ કરેલ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને જે બાળકે છ વર્ષ પૂરા કર્યા હોય એમને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ વર્ષે બાલ વાટિકા અને ધોરણ એક નો સંયુક્ત પ્રવેશોત્સવ તારીખ 12 થી 14 જૂન સુધી ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસો દરમિયાન બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
આ વર્ષે બહાર વાટિકા માટે જરૂરી તમામ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે દરેક શિક્ષક મિત્રો આ સાહિત્યનો ઉપયોગ કરીને પોતાના વર્ગમાં અસરકારક શિક્ષણ કાર્ય કરાવી શકશે બાલવાટિકાના બાળકો માટે મોડેલ વિદ્યા પ્રવેશ સ્વાધ્યાયપોથી વગેરે જેવું સરસ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે.

બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી

ગુરુવાર, 22 જૂન, 2023

જવાહર નવોદય પરીક્ષા પરિણામ જોવા

 જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ની જાહેરાત આવી ગઈ છે. પરીક્ષા નું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨૩ છે અને પરીક્ષા ની તારીખ ૨૦.૦૧.૨૦૨૪ 

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ કાર્યક્રમ 2024 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક 

મહત્વપૂર્ણ લિંક 

જવાહર નવોદય પરીક્ષા પરિણામ જોવા અહી ક્લિક કરો 

Important Link

Apply Online Jnv Class Six Admission : From Here 

Download Official Notification : Click Here 

Click Here to View Previous Year Question Booklet

Format of Study Certificate to be Uploaded -- Click here to download


જિલ્લાવાઈઝ સીલેકશન લીસ્ટ

 

બુધવાર, 21 જૂન, 2023

Varshik path aayojan 2023-24

 મહત્વપૂર્ણ લિંક

GCERT નું ઓફિશિયલ શૈક્ષણિક આયોજન વર્ષ 2022 -23 : શૈક્ષણિક આયોજન વર્ષ 2022/23 તમામ ધોરણ અને વિષયો ધોરણ 3 થી 8 

યોગ દિવસ તમામ મટેરીયલ

 World Yoga Day Paripatra 2023 | Books and Planning

Download All Materials From the Below Links.

રવિવાર, 11 જૂન, 2023

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

🆕 ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના
▪️ધો.૯-૧૦ ના  વાર્ષિક ૨૦૦૦૦ અને
▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦
  *ધોરણ 9 થી 12 મા મળશે કુલ 90000 સ્કોલરશીપ*
તમામ વાલીઓને શેર કરવા વિનંતી.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા  પરિણામ જાહેર



ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 6 થી 12 માટે)યોજનાનું નામ : મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

યોજનાના અમલીકરણ અધિકારી : નિયામક શ્રી ,શાળાઓ

વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો

જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નો લાભ ધોરણ છ થી શરૂ કરી ધોરણ 12 પૂરું કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

  1. ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000
  2. ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 રૂપિયા
  3. ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹25,000
જે વિદ્યાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવીને ધોરણ છ થી 12 નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.
  1. ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹5,000
  2. ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6000
  3. ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹7,000

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે,

  • રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે. ૮. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય 
  • મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા
  • શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.
  • E. વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓન વાલીની રહેશે, તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે, શાળાઓની જવાબદારી રહેશે નહીં. 

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા

આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીકી

  • ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની રહેશે.
  • તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાર્લીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીકીટ ટ્રાન્સકર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.
  • D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે. . જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનું પરિણામ અને મેરીટ (ધોરણ 6 થી 12 માટે)

અગત્યની લીંક


અગત્યની લીંક



Gujarat

શનિવાર, 10 જૂન, 2023

પ્રવેશોત્સવ તમામ મટેરીયલ

 પ્રવેશોત્સવ એંકરીંગ




STD-1 Namankan Exle Form Download .......... Click Here To Download

Ayojan File in Word(Now Update Word File) .......... Click Here To Download

Ayojan File in PDF .......... Click Here To Download

Invitation Card In Word..... Click Here To Download

Manusya tu bada mahan he ........ MP3 Click Here

Manusya tu bada mahan he ........ Video Click Here

Beti Bacho Speech ......... Video Click Here

Beti Bacho Speech ......... Text File Click Here

Pani Bacao Speech ........ Text File Click Here

Vruksha ropan Speech ........ Text File Click Here

Yoga parichay Speech ........ Text File Click Here

Anchoring File Update 1 .... Click Here To Download




To download Slogans file . Click here

Monday To Saturday Yoga Planning File(Nava Nadisar Primary School).. Click Here

આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર વક્તવ્ય PDF

આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર વક્તવ્ય PDF

(૧૧) શિક્ષણને લગતી યોજનાઓના માહિની સાહિત્ય તૈયાર કરી જિલ્લા/નગરને સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કિટમાં સમાવેશ કરવાની રહેશે. સાહિત્ય તરીકે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરાયેલા પ્રકલ્પોની વિગત  શિક્ષણ વિભાગની સિધ્ધિઓ દર્શાવતું બ્રોસર બુલેટ, ૭ આગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની યાદી માલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની ચાદી, ધો.૧માં પ્રવેશપાત્ર બાળકોની યાદી,  શાળામાં પ્રવેશપાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત શાળા બહારની Out of schools) છે તેવા કોની યાદી, ૫૦ ગુણોત્સવ ૨૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતીનો કિટમાં સમાવેશ કરવો. શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ, વગેરે જેવી માહિતીઓ (૧૨) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે,જિલ્લા મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી

POST A COMMENT

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email

Featured Post

Old paper 2024 and more

 Old paper 6 to 8 - 2024 Std 6 Guj Sem 2 Ahmedabad. Std 6 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Ahmedabad. Std 8 Guj Sem 2 SK. Std 8 Guj Sem 2 Surat...