શિક્ષણ માં ટેક્નોલૉજીનો ઉપયોગ
શિક્ષણ માં ટેક્નોલૉજી નો ઉપયોગ કઈ રીતે વધારી શકીએ તથા તમામ શૈક્ષણિક માહિતી....
Pages
(આમાં ખસેડો ...)
Home
મારી શાળા
મારા વિશે
શૈક્ષણિક માહિતી
ઓનલાઈન ક્વિઝ
સામાજિક વિજ્ઞાન વિડીયો
▼
Pages
(આમાં ખસેડો ...)
Home
શૈક્ષણિક માહિતી
મારા વિશે
મારી શાળા
સામાજિક વિજ્ઞાન વિડીયો
ઓનલાઈન ક્વિઝ
▼
Pages
(આમાં ખસેડો ...)
Home
શૈક્ષણિક માહિતી
મારા વિશે
મારી શાળા
સામાજિક વિજ્ઞાન વિડીયો
▼
Pages
(આમાં ખસેડો ...)
Home
હોમ
શૈક્ષણિક માહિતી
મારા વિશે
મારી શાળા
સામાજિક વિજ્ઞાન વિડીયો
▼
શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021
ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1
ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1
તમારું નામ
તમારો મોબાઇલ નંબર
પ્રાચીન સમયમાં માણસ શેના ઉપર લખાણ કરતો હતો?
કાપડ
કાગળ
ભૂર્જ વૃક્ષની આંતરછાલ
ચામડું
નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી ?
અભિલેખો
તામ્રપત્રો
ભોજપત્રો
વાહનો
નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
અભિલેખો
કાગળ પરના લખાણ
વૃક્ષના પાન પર લખેલું લખાણ
કાગળ પરના લખાણ
કયા વિષય આપણને ભૂતકાળ વિશે ની માહિતી આપે છે?
ગણિત
રાજનીતિ શાસ્ત્ર
ઈતિહાસ
ભૂગોળ
ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા નીચેના માંથી કોનો ઉપયોગ થતો નથી ?
હસ્તપ્રતો
તાડપત્રો
ભોજપત્રો
તમાલપત્ર
હિમાલયમાં થતાં કયા વૃક્ષની પાતડી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી?
દેવદાર
કેર
ચીડ
ભુર્જ
પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે ?
સરકારી દફ્તરો માં
મંદિરો અને મઠોમાં
સચિવાલયમાં
સરકારી તિજોરી માં
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ ને શું કહેવામાં આવે છે?
ભોજપત્ર
તાડપત્ર
શિલાલેખ
અભિલેખ
કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે ?
અકબરના
સિદ્ધાર્થ જયસિંહ
મિહિર ભોજ ના
અશોકના
પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા ?
શિકારીઓ
રાજાઓ
માછીમારો
પશુપાલકો
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણ ને શું કહેવાય ?
તામ્રપત્ર
ભોજપત્ર
તાડપત્ર
ખત પત્ર
ભારતમાં કઈ સદીના પંચમાર્ક ના સિક્કા મળી આવ્યા છે?
ઇસવીસન પૂર્વે પાંચમી સદીના
ઈસવીસનની બીજી સદીના
ઈસવીસનની પાંચમી સદીના
ઈસવીસનની સાતમી સદીના
ઈતિહાસીક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે ?
ભૂસ્તર શાસ્ત્રી
ખગોળશાસ્ત્રી
આકડાશાસ્ત્રી
પુરાતત્વ શાસ્ત્રી
નીચેનામાંથી કોના પ્રાચીન સમયના વિદેશી મુસાફરો માં સમાવેશ થતો નથી?
સર થોમસ રોનો
મેગસ્થનીસ
ફાહિયાન
યૂઆન સ્વાંગ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
‹
›
હોમ
વેબ સંસ્કરણ જુઓ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો