Pages

Pages

Pages

Pages

ઓનલાઈન ક્વિઝ

 ઈચ્છા અને બાળકો ના હિત ને ધ્યાનમાં રાખીને આજે શનિવાર તા-7/3/20 થી 10/3/20 સુધી શાળાઓમાં તહેવાર દરમિયાન રજા હોવાથી બાળકો પ્રવૃત્તિમય અને અભ્યાસ મા જોડાયેલા રહે તે હેતુથી હોમવર્ક ક્વિઝ નું આયોજન કરેલ છે તથા પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા નજીક હોવાથી વિષયવસ્તુ ની તૈયારી સારી રીતે કરી શકે તે હેતુથી onlin quiz હોમવર્ક માટે મુકવામાં આવે છે હવે પછી પરીક્ષાલક્ષી તૈયારી કરાવામાં આવશે 🙏🏻🙏🙏🏻      

 ✔સામાજિક વિજ્ઞાન
 ધોરણ - 6
એકમ-5 શાંતિ ની શોધ માં- બુદ્ધ અને મહાવીર

✔અંગ્રેજી ધોરણ - 6- activities 1 to 5, 1,2 lesson

✔ધોરણ - 7, સામાજિક વિજ્ઞાન એકમ-2

✔ધોરણ - 7
એકમ - 8

✔ધોરણ - 8 એકમ - 6 માનવ સંસાધન

✔ધોરણ 7, એકમ 1 थी 8

✔ધોરણ - 7 એકમ - 4 મુઘલ સામ્રાજ્ય ની સ્થાપના અને વિસ્તાર

✔ધોરણ - 7 બજારમાં ગ્રાહક

✔વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ - 7

✔ધોરણ - 8
ગુજરાતી

 ✔વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ - 6/7

અહીં આપણે બાળકોને ધ્યાનમાં રાખીને આ આયોજન કર્યું છે તો મિત્રો બઘા જ બાળકોને તેનો લાભ મળે તેવુ આયોજન તમારા તરફથી કરવા વિનંતી 🙏🏻🙏🙏🏻
વધુ શિક્ષકો અને બાળકો સુધી પહોંચાડી પુણ્ય ના કામ મા સૌ સહભાગી બનીએ 🙏🏻🥇🙏

અહી આપેલી ઓનલાઇન ક્વિઝ ની તમામ લિન્ક તારીખ -12/3/2020 સુધી જ માન્ય છે 



💥29/03/2020 💥સુધી શાળા મા રજાઓ દરમિયાન બાળકો અભ્યાસક્રમ સાથે જોડાયેલા રહે તે માટે અહીં....
ધોરણ - 6 થી 8 માટે હોમવર્ક મુકવા મા આવેલ છે તો જરૂર ટ્રાય કરો.. Click here 👇 

✔️ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન http://quizizz.com/join?gc=025666

✔️ધોરણ - 7 વિજ્ઞાન ટેકનોલોજી
quizizz.com/join?gc=674669

✔️ઘોરણ - 8 ગુજરાતી
quizizz.com/join?gc=609597

✔️ધોરણ - 6 સામાજિક વિજ્ઞાન quizizz.com/join?gc=620129

ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિટેકનોલોજી ષય ની ક્વિઝ નુ હોમવર્ક ક્વિઝ મુકવામાં આવેલ છે તો જરૂર બાળકો સુધી પહોંચાડી બાળકો ને તૈયારી મા સહભાગી થઇએ... 🙏🏻🙏🏻🙏🏻
Click here
👇🏼👇🏼👇🏼
quizizz.com/join?gc=025666
 વધુ વિગત માટે ક્લિક કરો 👇🏼👇🏼👇🏼


https://pravinprajapati1988.blogspot.com/2020/03/8-6-13-quiz.html?m=1

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો