HomeIncome Tax Formબજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.
બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો 3-6 લાખના સ્લેબમાં 5% ટેક્સ કેમ? સરળ શબ્દોમાં ગણિત સમજો.
કેન્દ્રીય નાણામંત્રીએ બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પહેલા તે 5 લાખ રૂપિયા હતી. જો કે બજેટમાં નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે.
જો કે 3 થી 6 લાખની આવક પર ટેક્સ ભરવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3 થી 6 લાખની આવક પર 5% ટેક્સ કેમ બતાવવામાં આવી રહ્યો છે.
આ લોકોએ ટેક્સ ચૂકવવો પડશે.
જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા છે, તો તેણે એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જો તેની આવક 7 લાખ રૂપિયા કરતા 1 રૂપિયો વધુ હોય તો તેણે ટેક્સ ચૂકવવો પડશે.
ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયાથી વધુની સંપૂર્ણ આવક પર ચૂકવવાની રહેશે. એટલે કે, જેમની આવક 7 લાખથી વધુ છે, તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જો તે 7 લાખથી વધુ છે તો 3 થી 6 લાખના સ્લેબમાં 5% ટેક્સ ચૂકવવો પડશે. તેવી જ રીતે રૂ. 9 લાખથી ઉપરના સ્લેબમાં 10 ટકા, રૂ. 9 થી 12 લાખના સ્લેબમાં 15 ટકા, રૂ. 12 થી 15 લાખની આવક પર 20 ટકા અને તેનાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ ભરવાનો રહેશે.
વર્તમાન ટેક્સ સ્લેબ શું છે?
અત્યાર સુધી, ટેક્સ સ્લેબ અનુસાર, 0-2.50 લાખ સુધીની આવક પર સંપૂર્ણ છૂટ હતી. 2.50 લાખથી 5 લાખ સુધીની આવક પર 5% ટેક્સની જોગવાઈ હતી. 5 થી 7.50 લાખની આવક પર 10 ટકા અને 7.50 લાખથી 10 લાખની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખની આવક પર 20 ટકા અને 12.50થી 15 લાખની આવક પર 25 ટકા. જ્યારે 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ હતો.
IT રિટર્ન ભરતી વખતે આ ભૂલથી બચીને રહેજો, નહીં તો Income Tax વિભાગ ફટકારશે નોટિસ જાણો||https://www.incometax.gov.in
ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા.
🌐 IT રિટર્ન ભરતી વખતે રાખો ખાસ ધ્યાન
➡️ ન આપો ખોટી જાણકારીઓ
➡️ નહીં તો ઘરે આવી શકે છે નોટિસ
ITR ભરવા માટે ફક્ત 5 દિવસ બાકી છે. એવામાં જો તમે ITR ભરવા માટે તૈયારી કરી રહ્યા છો તો અમુક કોમન મિસ્ટેક કરવાથી જરૂર બચવું જોઈએ. આવકવેરા વિભાગે તમારી નાની નાની ભૂલોને માર્ક કરી રાખ્યું છે અને નોટિસ મોકલી છે. એવામાં જો તમે રિટર્ન ફાઈલ કર્યા બાદ નોટિસ મેળવવા નથી માંગતા તો સાવચેતીથી રિટર્ન ફાઈલ કરો. અમે તમને એવી 5 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.
🔸વ્યાજ આવકની જાણકારી ન આપવી.
ટેક્સપેયર્સ ઘણી વખત FD, RD, ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ, સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પર મળતા ઈન્ટરેસ્ટને રિટર્ન ફાઈલ કરતી વખતે નથી ભરતા. ટેક્સપેયર્સને લાગે છે કે તેમના ઈન્ટરેસ્ટ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો અને રિટર્નમાં તેના વિશે જાણકારી આપવાની જરૂર નથી.
સેક્શન 80TTA અનુસાર, ફક્ત સેવિંગ એકાઉન્ટ પર 10 હજાર રૂપિયા સુધીના ઈન્ટરેસ્ટ પર ટેક્સ નથી લાગતો. હાઈ ઈનકમ વાળા ટેક્સપેયર્સ એફડી પર 10 ટકા ટીડીએસ ડિડક્ટ થવાની જાણકારી ભરે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી. એવામાં ટેક્સપોયર્સે એફડી પર જેટલું ટીડીએસ કાપવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ.
🔸FDની જાણકારી છુપાવવી તો લાગશે મોટો દંડ
ઘણી વખત ટેક્સપેયર્સ એક જ બેંકની ઘણી બ્રાન્ચોમાં અલગ અલગ એકાઉન્ટ ખોલે છે. તેમને લાગે છે તે તેમાથી ટીડીએસ નહીં કપાય. પરંતુ એવું નથી કારણ કે આઈટી ડિપાર્ટમેન્ટની પાસે તમારા બધા પ્રકારના એકાઉન્ટ્સની જાણકારી પહેલાથી જ હોય છે.
જો તમે પોતાના બધા ટીડીએસ એકાઉન્ટ પર મળતા ઈન્ટરેસ્ટ વિશે જાણકારી નથી આપતા તો તેના પર પેનલ્ટી લાગી શકે છે. માટે રિટર્ન ફાઈલ કરતા પહેલા ટેક્સપેયરને તમારી ફોર્મ 26 એએસ જરૂર બતાવો.
🔸પ્રોપર્ટી પર ટીડીએસ જમા ન કરવું.
જો તમે ગયા વર્ષમાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રેસીડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અને તેના પર એક ટકા ટીડીએસ એક અઠવાડિયાની અંદર જમા નથી કરવામાં આવ્યો તો તમને નોટિસ મોકલવામાં આવશે અને એક લાખ રૂપિયા દંડ લાગશે.
એનઆરઆઈ દ્વારા આવી પ્રોપર્ટી ખરીદવા પર 30 ટકા ટીડીએસ આવાનો રહેશે. આ ઉપરાંત જો તમારૂ ફોરેનમાં કોઈ બેંકમાં એકાઉન્ટ છે અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી છે તો તેની જાણકારી છુપાવવા પર 10 લાખ રૂપિયા દંડ લાગશે.
🔸છેલ્લા કંપનીની સેલેરી ન બતાવવી.
તમે ગયા નાણાકીય વર્ષમાં જોબ બદલી છે પરંતુ અહીં મળતી સેલેરી વિશે રિટર્નમાં કોઈ જાણકારી નથી ભરી તો પણ તમને આઈટી ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.
એવું એટલા માટે કારણ કે તમે સેલેરી વિશે જાણકારી નથી આપી અને ટીડીએસ વિશે પણ જાણકારી નથી આપી. એ યાદ રાખો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પાસે તમારા દરેક એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન વિશે સંપૂર્ણ જાણકારી હોય છે.
ફોર્મ 15જી અથવા 15એચનો ખોટો ઉપયોગ
ફોર્મ 15જી અને એચ એક પ્રકારનું ડિક્લેરેશન ફોક્મ હોય છે જે ટેક્સ છૂટથી ઓછી ઈનકમ ધરાવનાકને ભરીને આપવાનું હોય છે. ફોર્મ 15જી 60 વર્ષની નીચેની ઉંમરના લોકોએ ભરવાનું હોય છે.
જેમની સેલેરી ટેક્સ છૂટના બરાબર હોય છે. ફોર્મ 15 એચ સીનિયર સિટીઝનને ભરવાનું હોય છે. જો તમે આ ફોર્મ ખોટી રીતે ભર્યું છે અથવા કોઈ જાણકારી જે ચેક કરતી વખતે ખોટી મળી તો જેલ પણ થઈ શકે છે.
Tags
REACTIONS
YOU MAY LIKE THESE POSTS
FEATURED POST
CATEGORIES
- 26 January Material1
- 360 Degree5
- Aadarsh Nivasi Shala1
- Aadhar Card2
- Aarogya Setu App1
- ABCD Videos1
- Abhyaskram Falvani2
- Acharya Charge1
- Adhar Dise Entry1
- Adhyayan Nishpatti2
- ALL IN ONE1
- Application18
- Assignment2
- Badali Camp 20212
- Badali Camp 20231
- Bal Sansad1
- Bal Varta1
- Balvatika1
- Bank Balance1
- Basic English3
- Books4
- Call Letter1
- CCC2
- CCC 2.01
- Chitrakam Parixa1
- CIRCULARS11
- Corona4
- Corona World Map1
- Covid-19 Certificate1
- Din Vishesh1
- E-Learning Videos10
- Ekam Kasoti7
- Ekam Kasoti 20211
- Eklavya Model School2
- English Dictionary1
- FLN Material3
- FOR TEACHERS21
- Fun With Family Pdf1
- GCERT Online Course1
- Ghare Shikhiye1
- Government Scheme27
- Gujarat Gyan Quiz1
- Gunotsav1
- Guru Purnima1
- Gyan Sadhana Scholarship Program1
- Gyan Sahayak Bharti1
- GYAN SETU1
- Har Ghar Tiranga Campaign 20221
- Holiday Circular2
- Home Learning38
- Homework3
- HSC Model Papers1
- Income Tax Form2
- Jaher Raja-20201
- Jaher Raja-20211
- Jaher Raja-20221
- Jilla Fer Badali1
- Job29
- Letter Pad1
- Live Darshan1
- LPG3
- Lunar Eclipse1
- Maths Test Papers1
- Microsoft Teams Time Table1
- Moghvari Kotho1
- National Festival6
- Navoday Admission2
- Navoday Exam Papers11
- Navoday Result2
- NEWS11
- Newspapers1
- Nipun Bharat2
- NISHTHA2
- NMMS EXAM7
- NMMS RESULT1
- NTSE 20211
- Online Hajari1
- Online Training5
- Parinam Patrak9
- Patrak-A1
- PM Kishan Yojana1
- Poem1
- Pragna Material6
- PRASHAST App1
- Pravasi Teacher1
- PSE-SSE3
- Puzzle24
- Quiz8
- Read Along1
- RESULT1
- Rojgar Samachar1
- RTE Admission3
- Scholarship Form1
- School Baseline Assessment1
- School Inspector Exam1
- School Logo2
- Science Activity3
- Shaala Siddhi Program 20221
- SRG EXAM2
- SSC Model Papers6
- SSC RESULT1
- SSC-HSC Marksheet1
- STD 1 Parinam Patrak1
- STD 2 Parinam Patrak1
- STD 3 Parinam Patrak1
- STD 4 Parinam Patrak1
- STD 5 Parinam Patrak1
- STD 6 COMMON ENTRANCE TEST - CET1
- STD 6 Parinam Patrak1
- STD 7 Parinam Patrak1
- STD 8 Parinam Patrak1
- STD-10 Practice Book4
- Std-7 Social Science New Book1
- STUDENTS BIO-DATA2
- Study From Home43
- Summer Camp1
- Swadhyaypothi8
- Tas Falvani1
- Teacher Award1
- Tech News1
- Time-Table10
- Touchable QR Code1
- Useful For Students45
- Vacation Homework1
- Vanchan Material1
- Vidhya Sahayak Bharti1
- Voter List1
- Whatsapp Status Download1
- Whatsapp Test1
- World Yoga Day1
RECENT POSTS
TAGS
- 26 January Material
- 360 Degree
- Aadarsh Nivasi Shala
- Aadhar Card
- Aarogya Setu App
- ABCD Videos
- Abhyaskram Falvani
- Acharya Charge
- Adhar Dise Entry
- Adhyayan Nishpatti
- ALL IN ONE
- Application
- Assignment
- Badali Camp 2021
- Badali Camp 2023
- Bal Sansad
- Bal Varta
- Balvatika
- Bank Balance
- Basic English
- Books
- Call Letter
- CCC
- CCC 2.0
- Chitrakam Parixa
- CIRCULARS
- Corona
- Corona World Map
- Covid-19 Certificate
- Din Vishesh
- E-Learning Videos
- Ekam Kasoti
- Ekam Kasoti 2021
- Eklavya Model School
- English Dictionary
- FLN Material
- FOR TEACHERS
- Fun With Family Pdf
- GCERT Online Course
- Ghare Shikhiye
- Government Scheme
- Gujarat Gyan Quiz
- Gunotsav
- Guru Purnima
- Gyan Sadhana Scholarship Program
- Gyan Sahayak Bharti
- GYAN SETU
- Har Ghar Tiranga Campaign 2022
- Holiday Circular
- Home Learning
- Homework
- HSC Model Papers
- Income Tax Form
- Jaher Raja-2020
- Jaher Raja-2021
- Jaher Raja-2022
- Jilla Fer Badali
- Job
- Letter pad
- Live Darshan
- LPG
- Lunar Eclipse
- Maths Test Papers
- Microsoft Teams Time Table
- Moghvari Kotho
- National Festival
- Navoday Admission
- Navoday Exam Papers
- Navoday Result
- NEWS
- Newspapers
- Nipun Bharat
- NISHTHA
- NMMS EXAM
- NMMS RESULT
- NTSE 2021
- Online Hajari
- Online Training
- Parinam Patrak
- Patrak-A
- PM Kishan Yojana
- Poem
- Pragna Material
- PRASHAST App
- Pravasi Teacher
- PSE-SSE
- Puzzle
- Quiz
- Read along
- RESULT
- Rojgar Samachar
- RTE Admission
- Scholarship Form
- School Baseline Assessment
- School Inspector Exam
- School Logo
- Science Activity
- Shaala Siddhi Program 2022
- SRG EXAM
- SSC Model Papers
- SSC RESULT
- SSC-HSC Marksheet
- STD 1 Parinam Patrak
- STD 2 Parinam Patrak
- STD 3 Parinam Patrak
- STD 4 Parinam Patrak
- STD 5 Parinam Patrak
- STD 6 COMMON ENTRANCE TEST - CET
- STD 6 Parinam Patrak
- STD 7 Parinam Patrak
- STD 8 Parinam Patrak
- STD-10 Practice Book
- Std-7 Social Science New Book
- STUDENTS BIO-DATA
- Study From Home
- Summer Camp
- Swadhyaypothi
- Tas Falvani
- Teacher Award
- Tech News
- Time-Table
- Touchable QR Code
- Useful For Students
- Vacation Homework
- Vanchan Material
- Vidhya Sahayak Bharti
- Voter List
- Whatsapp Status Download
- Whatsapp Test
- World Yoga Day
Copyright (c) 2023 Gujarat Eduhelp All Right Reseved
Crafted with by TemplatesYard | Distributed by Blogger Template