*(5)my viewbord part -3*
Pentool
Shape tools
Text effect
*G- shala*
-------------------
*(1)teacher I'd password*
Teacher registration
I'd & Password reset કરવા
(2) *student Id & password*
નવું રજિસ્ટ્રેશન અને id
& Password reset કરવા
*જ્ઞાનકુંજ હાર્ડવેર નો ઉપયોગ* જ્ઞાનકુંજ અંતર્ગત વિવિધ હાર્ડવેર આવેલ છે તેનો ઉપયોગ અંગે નીચે મુજબ ના પાર્ટસ ની માહિતી આપેલ છે.
(1)inter active flat panel નો ઉપયોગ
2) લેપટોપ નો ઉપયોગ
3)HDMI કેબલ નો ઉપયોગ અને જોડાણ
4)Touch cable નો ઉપયોગ અને જોડાણ
5)USB wireless adaptor ને સુરક્ષિત જગ્યાએ લગાવવીને ઉપયોગ ની માત્ર નેટ રીસીવર છે તે સમજ
6)USB hub ને માત્ર લેપટોપ સાથે નું જોડાણ
7)પેન સાથે ૨ ઓબઝેકટ લઈ ને તેના ઉપયોગની રીત
8) લેપટોપ અને પેનલ ને યોગ્ય મેથડથી પાવર આપવાની રીત
9)VGA કેબલ નો ઉપયોગ
10) Bag નો ઉપયોગ
11) IFP ના Tools
12) White board ની માહિતી
13) વ્હાઇટ બોર્ડ ના Tools
14) IFP નું સેટિંગ
ઉપરોક્ત તમામ મુદ્દા Mt તાલીમમાં શીખવેલ માહીતી અને જ્ઞાનકુંજ ને તમામ માહિતી મુજબ આ વીડિયો બનાવેલ છે.
સમય નીકળી જરૂર જુઓ.
અને ગમે તો લાઈક કરીને તમારા મિત્રો ને શેર કરો.
અગત્યની લીંક
જ્ઞાનકુંજ અંગેની ઉપયોગી માહિતી માટે વિડિયો જોવા અહીં ક્લિક કરો.